1. Home
  2. Tag "indian army"

ગુજરાતના આ ગામના રોમેરોમમાં વસે છે દેશભક્તિ – પ્રત્યેક ઘરમાંથી એક પુત્ર જોડાય છે સેનામાં

ગુજરાતનું ગામ આર્મી મેન તરીકે પ્રસિદ્ધ ગામના 300થી વઘુ યુવાઓ આર્મી અને બીએસફમાં ફરજ બજાવે છે પરિવાર પોતાના બાળકને દેશ સેવામાં અર્પણ કરે છે આર્મીમાં જોડાતા પહેલા સુરજદેવીના દર્શન કરવામાં આવે છે વિતેલી પેઢીનો કારગીલ અને પાકિસ્તાન સામેના યુદ્ધમાં ફાળો યુદ્ધમાં લડીને રજત પદક મેળવ્યા છે ગામના વડીલોએ અમદાવાદ: ભારતીય આર્મીમાં જોડાવવું અને ભારત દેશની […]

ભારતીય આર્મીના જવાનને ISIની પાકિસ્તાની મહિલા એજન્ટે હનીટ્રેપમાં ફસાવ્યો

નવી દિલ્હીઃ રાજસ્થાન CID ઈન્ટેલિજન્સ પોલીસે ભારતીય સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIને આપવા બદલ એક જવાનની અટકાયત કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીની ઓળખ જયપુરમાં આર્મી વિસ્તારમાં તૈનાત કોન્સ્ટેબલ શાંતિમોય રાણા તરીકે થઈ છે. ભારતીય જવાનને આઈએસઆઈની પાકિસ્તાની મહિલા એજન્ટે હની ટ્રેપમાં ફસાવ્યો હતો, તેમજ તેની પાસેથી ભારતીય સુરક્ષા એજન્સીઓની માહિતી […]

સેના માટે દેશ પ્રથમ, અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર નહીઃ ભારતીય સેના

નવી દિલ્હીઃ ભારતીય આર્મીમાં અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીરોની ભરતી મામલે ચાલી રહેવા વિવાદ વચ્ચે ભારતીય સેનાએ કહ્યું કે, સેના માટે દેશ પ્રથમ છે અને અગ્નિવીરોની ભરતીમાં કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. સેનામાં જોડાઈને સેવા આપવી દેશભક્તિ અને જુસ્સાનું કામ છે, આમ આ દેશભક્તિની તક યુવાનોએ હાથમાંથી જવા ના દેવી જોઈએ, એટલું જ નહીં યુદ્ધ લડનાર […]

ભારતઃ અગ્નિપથ યોજનામાં ચાલુ વર્ષે 46 હજાર અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતીય સેનામાં અગ્નિપથ નામની યોજના જાહેર કરવામાં આવી છે, જે અનુસાર ભરતી થનારા અગ્નિવીરો સશસ્ત્ર દળોમાં ચાર વર્ષ સુધી સેવા આપી શકશે. આ વર્ષે જ લગભગ 46 હજાર જેટલા અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા ભારતીય યુવાનો માટે સશસ્ત્ર દળોમાં સેવા આપવા માટે આકર્ષક ભરતી યોજનાને મંજૂરી આપવામાં આવી છે. અગ્નિપથ નામની […]

સેનામાં નોકરી કરવાના બદલાશે નિયમ – 4 વર્ષની નોકરી કરીને થશે નિવૃત્ત અને 25 ટકા લોકોની થશે વાપસી 

સેનાની નોકરીના બદલાશે નિયમ 4 વર્ષ બાદ થવું પડશે નિવૃત્ત દિલ્હી – ભારયીત સેનામાં મોટા ભાગના યુવાનોને જોડાવાની ઈચ્છા હોય છે અથાગ મહેનત અને શારીરિક શ્રમ બાદ તેમની સેનામાં ભરતી થતી હોય છે ત્યારે હવે તેના નિયમો બદલાયા છે. પ્રાપ્ત જાણકારી મુજબ ટૂર ઑફ ડ્યુટીના અંતિમ ફોર્મેટ પર ઘણી ચર્ચા થઈ છે અને કેટલાક નવા […]

હવે ભારતીય સેનામાં પણ સામેલ થશે ઈલેક્ટ્રિક વાહનો,જાણો શું છે સરકારની યોજના

ઇલેક્ટ્રિક વાહનોને લગતું એક મોટું અપડેટ હવે ભારતીય સેનામાં પણ સામેલ થશે ઈલેક્ટ્રિક વાહનો જાણો શું છે સરકારની યોજના દિલ્હી:પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો વચ્ચે દેશ હવે ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી રહ્યો છે,જ્યારે સરકાર તાજેતરમાં ઈંધણના વિકલ્પ તરીકે ગ્રીન હાઈડ્રોજન બનાવવાની દિશામાં પણ કામ કરી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો સામાન્ય લોકો […]

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા સોપોરમાંથી એક આતંકીની કરી ધરપકડ ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાનથી ધરપકડ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના સોપોરમાં ભારતીય સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.ભારતીય સેના અને પોલીસના સયુંકત અભિયાને લશ્કરના એક આંતકવાદીની ધરપકડ કરી છે.જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સોપોરના રફિયાબાદના લદુરા વિસ્તારમાં એક સયુંકત અભિયાનમાં સેના અને પોલીસે લશ્કરના […]

જમ્મુ-કાશ્મીરઃ મહિલા આતંકવાદી સંગઠન થયું સક્રિય, સુરક્ષા એજન્સીઓ એક્ટિવ બન્યું

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને ડામવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન હવે અહીં મહિલા આતંકવાદી સંગઠન પણ સક્રિય થયું છે. સોપોરમાં સીઆરપીએફના બંકર પાસે મહિલા આતંકવાદીએ પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યાંની ઘટના પ્રકાશમાં આવી છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સક્રીય થઈ છે અને મહિલા આતંકવાદીઓને પણ ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. […]

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ભારતીય આર્મીના કર્યા વખાણ

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી ઉપર સંકટ તોડાઈ રહ્યું છે. દરમિયાન સરકારની સામે અવિશ્વાસનો પ્રસ્તાવ પણ રાખવામાં આવ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ભારતીય આર્મીની પ્રશંસા કરીને પાકિસ્તાનના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને આડેહાથ લીધા હતા. ઈમરાનખાને કહ્યું કે, ભારતીય આર્મી ભ્રષ્ટ નથી અને તેઓ ક્યારેય ચૂંટાયેલી સરકારની કામગીરીમાં દખલ કરતી નથી. […]

ભારતીય સેનાને મળી બાતમી, કાશ્મીર સરહદેથી 150 જેટલા આતંકવાદી ભારતમાં ઘુસવાની તૈયારીમાં: રિપોર્ટ

ભારતીય સેનાની મળી બાતમી 150 આતંકવાદી ભારતમાં ઘુસવાની તૈયારીમાં અમેરિકાના હથિયાર સાથે ભારતમાં ઘુસી શકે આતંકી શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેનાને પુરાવા મળ્યા છે કે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્ય દ્વારા જે હિથયારો છોડી દેવાયા હતા તે હવે આતંકીઓના હાથ લાગ્યા છે અને તે ભારત પાકિસ્તાન સરહદ પાસેથી મળી રહ્યા છે. પાકિસ્તાન સરહદ પાર કરીને 150 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code