1. Home
  2. Tag "Indian government"

ભારત સરકારના આદેશથી એલન મસ્કની કંપની નારાજ

નવી દિલ્હીઃ ભરત સરકાર તાજેતરમાં Xના કેટલાક એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો. Xએ સરકારના આ આદેશને સ્વીકાર કરી લીધો છે. સાથે જ અસંમતિ પ્રગટ કરી છે. Xએ કહ્યું છે કે ભારત સરકારના આદેશ પછી કેટલાક એકાઉન્ટને બ્લોક કે સસ્પેન્ડ કરી રહ્યા છીએ પણ અમે આનાથી સહમત નથી. લોકોને બોલવાની આઝાદી હોવી જોઈએ. આ જાણકારી […]

ડીપફેક ટેક્નોલોજીથી દૂનિયા પરેશાન, ભારત સરકારે આ મુશ્કેલીથી બચવા તૈયારી કરી લીધી

ડીપફેક દુનિયાભર માટે એક મોટી સમસ્યા બની રહી છે. આ ટેક્નોલોજીએ પૂરા વિશ્વ માટે એક અલગ પ્રકારનો પડકાર ઉભો કર્યો છે. ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને, અપરાધી કોઈપણ વ્યક્તિનું નકલી રૂપ બનાવે છે, જે અસલી વ્યક્તિની જેમ બોલે છે, ચાલે છે, કામ કરે છે, વાત કરે છે, ચહેરાના હાવભાવ અસલી વ્યક્તિ જેવા હોય છે. ડીપફેક ટેકનોલોજીનો […]

ભારત સરકારની તાબડતોડ કાર્યવાહી,લોન અને સટ્ટાબાજીની એપ પર પ્રતિબંધ,ચીન સાથે હતી સબંધિત!

દિલ્હી:ભારત સરકારે ચાઈનીઝ કનેક્શન સાથે લોન અને સટ્ટાબાજી માટે લગભગ 125 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ એપ્સ પર કાર્યવાહી કરી છે.ભારત સરકારે 138 સટ્ટાબાજીની એપ અને 94 લોન આપતી એપ પર પ્રતિબંધ મૂક્યો છે જે ભારતની સુરક્ષા અને અખંડિતતા માટે ખતરો છે. આ એપ્સ વિશે કહેવામાં આવી રહ્યું છે કે […]

કન્ટેન્ટ હટાવવા પર ભારત સરકાર સાથે વધ્યું ઘર્ષણ,કાનૂની દાવ પેંચની તૈયારીમાં ટ્વિટર

દિલ્હી:ટ્વિટર અને ભારત સરકાર વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે.ટ્વિટર વાંધાજનક સામગ્રી દૂર કરવાની ભારત સરકારની માંગ વિરુદ્ધ જઈને કાનૂની કાર્યવાહી કરી શકે છે.ટ્વિટર ભારતીય અધિકારીઓને પદના દુરુપયોગ માટે પડકાર આપી શકે છે.અહેવાલો અનુસાર, અમેરિકન કંપની ટ્વિટરની ન્યાયિક સમીક્ષા કરવાનો પ્રયાસ કરી રહી છે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ પગલાથી સરકાર સાથે તેના […]

આ વર્ષે પણ સરકારે ખેડૂતો પાસેથી MSP પર રેકોર્ડ બ્રેક ઘઉંની કરી ખરીદી

સરકારે આ વર્ષે ખેડૂતો પાસેથી MSP પર ઘઉંની રેકોર્ડબ્રેક ખરીદી કરી આ વર્ષે 21 મે સુધી 75,514.61 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા ચાલુ વર્ષે રવિ સીઝન 2020-21 કરતાં પણ વધારે રકમની ચૂકવણી ખેડૂતોને કરવામાં આવી છે નવી દિલ્હી: ખેડૂતોને વર્ષ 2020-21 ફળ્યું છે. કારણ કે આ વર્ષે સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર […]

ભારત સરકારે વ્હોટ્સએપના સીઈઓને લખ્યો પત્ર -ડેટાની વિવાદાસ્પદ પોલિસી રદ કરવા જણાવ્યું

વ્હોટ્સએપ-ફેસબુકને ભારત સરકારની સુચના  વિવાદાસ્પદ પોલિસી પરત ખેંચવા અંગે કહ્યું દિલ્હીઃ – વ્હોટ્સએપ પોતાની પોલિસીને લઈને છેલ્લા કેટલાક સમ.યથી વિવાદમાં સપડાયિ છે,ત્યારે હવે ભારત સરકારે આજ રોજ વૉટ્સએપ-ફેસબૂકને આ અંગે સાફ સાફ સૂચના આપી દીધી છે,અને કહ્યું છે કે તમારી વિવાદાસ્પદ પ્રાઈવસી પોલિસીને રદ કરો. દેશ સહિત વિદેશોમાં વિરોધ નોંધાતા વૉટ્સએપ-ફેસબૂકે નવી વિવાદાસ્પદ પોલિસીનો અમલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code