ઓપરેશન અજય અંતર્ગત 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા
દિલ્હી: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર દ્વારા ઓપરેશન અજય ચલાવવામાં આવી રહ્યું છે. આ ઓપરેશનની પહેલી ફ્લાઈટ દિલ્લી આવી છે જેમાં 212 ભારતીયોને ઈઝરાયલથી ભારત લાવવામાં આવ્યા છે. વધુ જાણકારી અનુસાર ઈઝરાયેલના સમય અનુસાર ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે 9 વાગે ઉડાન ભરી હતી. આ […]


