1. Home
  2. Tag "Indo-Pacific"

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સિંગાપોરમાં ક્લીન ઇકોનોમી ઇન્વેસ્ટર ફોરમનું આયોજન

ઇન્ડો-પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (આઇપીઇએફ) મે 2022માં શરૂ કરવામાં આવ્યું હતું અને હાલમાં તેમાં 14 ભાગીદારો – ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ દારુસલેમ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, મલેશિયા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ, યુનાઇટેડ સ્ટેટ્સ અને વિયેટનામ સામેલ છે. તે આ વિસ્તારમાં વિવિધ દેશો માટે સ્થિતિસ્થાપક, સ્થાયી અને સર્વસમાવેશક આર્થિક વૃદ્ધિને આગળ વધારવા જોડાણ કરવા […]

જયશંકરે અમેરિકન એફએમ બ્લિંકન સાથે યુક્રેન,મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક મુદ્દાઓ પર ચર્ચા કરી

દિલ્હી :વિદેશ મંત્રી એસ જયશંકરે અહીં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી અને યુક્રેન, મ્યાનમાર અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. વિદેશ મંત્રી જયશંકર હાલ ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તાની મુલાકાતે છે. જયશંકરે ટ્વીટ કર્યું, “વિદેશ મંત્રી બ્લિંકન સાથે મુલાકાત કરીને આનંદ થયો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા મુલાકાત પછી ચર્ચા […]

જયશંકરે સ્વીડનમાં 8 દેશોના વિદેશ મંત્રીઓ સાથે ઈન્ડો-પેસિફિક અને યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરી

દિલ્હી: વિદેશ મંત્રી એસ જયશંકરે ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, સાયપ્રસ, લાતવિયા, લિથુઆનિયા અને રોમાનિયાના તેમના સમકક્ષો સાથે અહીં મુલાકાત દરમિયાન ઈન્ડો-પેસિફિક અને યુક્રેન યુદ્ધ સહિત વિવિધ બાબતોની ચર્ચા કરી હતી. જયશંકર EU ઈન્ડો-પેસિફિક મિનિસ્ટરિયલ ફોરમ (EIPMF)માં ભાગ લેવા માટે સ્વીડનની ત્રણ દિવસની મુલાકાતે શનિવારે સ્ટોકહોમ પહોંચ્યા હતા. એસ જયશંકરે શનિવારે EIPMFની બાજુમાં તેમના સમકક્ષોને મળ્યા […]

ભારત-જાપાને શ્રીલંકા સાથે હાથ મિલાવ્યો, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં કનેક્ટિવિટી મજબૂત કરવા પર ભાર

દિલ્હી :ભારત અને જાપાને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનને પાઠ ભણાવવા માટે શ્રીલંકા સાથે હાથ મિલાવ્યા છે. બંને દેશો વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પ્રાદેશિક જોડાણને મજબૂત કરવા શ્રીલંકા સાથે સહયોગ કરવા સંયુક્ત રીતે સંમત થયા છે. સંસાધનથી સમૃદ્ધ વિસ્તારમાં ચીનના વધતા સૈન્ય પ્રભાવ વચ્ચે શુક્રવારે એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. અમેરિકા, ભારત અને અન્ય […]

એસ.જયશંકર નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા,અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા

વિદેશ મંત્રી એસ જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા નોર્વે, યુકે અને ઇરાકના વિદેશ મંત્રીઓને મળ્યા અફઘાનિસ્તાન અને ઇન્ડો-પેસિફિક મુદ્દે કરી ચર્ચા દિલ્હી:વિદેશ મંત્રી એસ જયશંકર સોમવારે સ્થાનિક સમય મુજબ ન્યૂયોર્ક પહોંચ્યા. ત્યાં તેમણે નોર્વે, ઇરાક અને બ્રિટનના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી. જયશંકરે બ્રિટનના નવનિયુક્ત વિદેશ સચિવ લિઝ ટ્રુસ અને ઈરાકના વિદેશ મંત્રી ફુઆદ હુસેન સાથે વાતચીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code