1. Home
  2. Tag "Injection"

એક ઈન્જેક્શન ઘટાડશે વજન,ટૂંક સમયમાં UKમાં ઉપલબ્ધ થશે,પરંતુ આ કામ કેવી રીતે કરે છે,જાણી લો

એક ઈન્જેક્શન ઘટાડશે વજન ટૂંક સમયમાં UKમાં થશે ઉપલબ્ધ કેવી રીતે કરે છે આ કામ, જાણી લો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે,વિશ્વભરમાં 65 કરોડ પુખ્ત વયના લોકો મોટાપાની સમસ્યાથી પીડિત છે.મોટાપામાં વધારો એ એક મહામારી સમાન છે. તેનો સામનો કરવા માટે વિશ્વભરના વૈજ્ઞાનિકો એકઠા થયા છે.આ મોટાપાને ઘટાડવા માટે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક ઈન્જેક્શન વિકસાવ્યું […]

બ્લેક ફંગસની બીમારીના ઈન્જેકશન હવે સોલા અને અસારવા સિવિલમાંથી મળશે

અમદાવાદઃ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. બીજી તરફ બ્લેક ફંગસના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જો કે, હવે મ્યૂકરમાઇકોસીસના દર્દીઓના પરિવારજનોએ ઈન્જેકશન માટે દોડધામ નહીં કરવી પડે. અમદાવાદની સોલા અને અસારવાની સિવિલ હોસ્પિટલમાંથી પણ જરૂરી કાગળીયાના આધારે ઈન્જેકશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં બ્લેક […]

અમદાવાદની ખાનગી હોસ્પિટલને મ્યુકરમાઇકોસિસના દર્દીઓ માટેના ઇન્જેક્શનનો LG હોસ્પિટલથી અપાશે

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે બીજીબાજુ મ્યુકરમાઇકોસિસ નામનો રોગ લોકોમાં હાહાકાર મચાવી રહ્યો છે. સરકાર દ્વારા પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. સરકારે અમદાવાદમાં SVP હોસ્પિટલમાં ઈન્જેક્શન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે સવારથી જ દર્દીનાં સ્વજનો ઈન્જેક્શન લેવા માટે SVP હોસ્પિટલ પાસે લાઈનો લગાવીને ઊભાં હતા, અને […]

આખરે ધૈર્યરાજને મૂકાયું કરોડો રૂપિયાનું ઇન્જેક્શન, રાઠોડ પરિવારે આભાર વ્યક્ત કર્યો

આખરે ધૈર્યરાજને મૂકાયું કરોડો રૂપિયાનું ઇન્જેક્શન લોકોની મદદ અંતે રંગ લાવતા, 16 કરોડ રૂપિયા એકત્ર થયા હતા ધૈર્યરાજની સારવાર બાદ રાઠોડ પરિવારે દરેક દાનવીરોનો આભાર માન્યો મુંબઇ: મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકોનો ત્રણ મહિનાનો ધૈર્યરાજ રાઠોડ SMA-1 નામની ગંભીર બીમારીથી પીડાઇ રહ્યો છે. ત્યારે તેના પિતાએ લોકો પાસે આર્થિક મદદનો હાથ લંબાવ્યો હતો. પરંતુ માત્ર બે […]

કોરોનાના વધતા કેસ વચ્ચે રેમડેસિવિર ઇન્જેક્શનનો એક ડોઝ, ઑક્સીજન સિલિન્ડરની પણ ભારે અછત

દેશના અનેક રાજ્યોમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું રેમડેસિવિર ઇન્જેક્શન નિર્ધારિત કિંમતથી 1000 ગણા વધારે ભાવે વેચાઇ રહ્યા છે બીજી તરફ ઑક્સીજન સિલિન્ડરના પણ કાળાબજાર જોવા મળી રહ્યા છે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં કોરોનાના સતત વધતા સંક્રમણને કારણે ફરીથી ઑક્સિજન સિલિન્ડર તેમજ રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને સમસ્યા વર્તાઇ રહી છે. કોવિડની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઇન્જેક્શન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code