મણિપુરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, હથિયારોના જથ્થા સાથે 9 ઉગ્રવાદીઓ ઝડપાયાં
નવી દિલ્હી, 3 ઓગસ્ટ 2026: મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ રાખવા તેમજ અસામાજિક તત્વો અને સક્રિય વિરોધી જૂથો સામે ચાલી રહેલા વિશેષ અભિયાન અંતર્ગત સુરક્ષા દળો અને મણિપુર પોલીસને અભૂતપૂર્વ સફળતા મળી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં ચલાવાયેલા સઘન તલાશી અભિયાન દરમિયાન ભારે માત્રામાં અત્યાધુનિક હથિયારો, દારૂગોળો, સંચાર સાધનો અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી […]


