1. Home
  2. Tag "International market"

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવા છતાં દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની કોઈ શક્યતા નથી: હરદીપ સિંહ પુરી

નવી દિલ્હી, 3 જુલાઈ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવનો અંત આવતા અને હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) દ્વારા તેલનો સપ્લાય ફરી શરૂ થતાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં સામાન્ય જનતાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની આશા હતી, પરંતુ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી […]

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડઃ કિંમત પ્રતિ બેરલ 84 ડોલર નજીક પહોંચી

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 84 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પ્રતિ બેરલ 78 ડોલરની નજીક પહોંચી ગઈ છે. જોકે, ઓઈલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા, ડીઝલ […]

આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રાકૃતિક ગેસની કિંમતમાં આ વર્ષે 250 ટકા સુધીનો વધારો

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના અનેક દેશો વિજળી સંકટનો સામનો કરી રહ્યાં છે. ભારતનો પણ તેમાં સમાવેશ થાય છે. જો કે, ભારતમાં અત્યારે સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની અછતની સાથે પ્રાકૃતિક ગેસ, કાચા તેલની કિંમતમાં ખુબ વધારો થયો છે. હાલ તેનો ભાવ રેકોર્ડ સ્તર ઉપર છે. જેથી મોંઘવારીમાં થયેલા વધારાની સાથે ઉર્જા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code