1. Home
  2. Tag "Interrogation"

ઉત્તરપ્રદેશઃ કુખ્યાત અશરફના સાળા સદ્દામની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

લખનૌઃ ઉત્તરપ્રદેશના કુખ્યાત ગુનેગાર અતિક અહેમદના ભાઈ અશરફના સાળા સદ્દામને એસટીએફની ધરપકડ કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની આગવી પૂછપરછમાં સદ્દામે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. સદ્દામ જ બરેલી જેલમાં બનેવી અશરફને તમામ સુવિધાઓ પહોંચાડતો હતો. તેમજ સાગરિતોને જેલમાં મળવાની વ્યવસ્થા કરી આપતો હતો. જેલ કર્મચારી શિવહરિ અવસ્થી તથા અન્ય કર્મચારીના નામ પોલીસ સમક્ષ જણાવ્યાં હતા, […]

પાકિસ્તાની આતંકવાદીની પૂછપરછમાં ખુલાસાઃ આતંકી અશરફ ISIના અધિકારીઓના સતત સંપર્કમાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાંથી પાકિસ્તાની આતંકવાદી અશરફની પોલીસે કરેલી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે.  2011માં હાઇકોર્ટની બહાર થયેલા વિસ્ફોટો કેસમાં તેણે જ હાઇકોર્ટની રેકી કરી હોવાનું જામવા મળે છે. એટલું જ નહીં જમ્મુ-કાશ્મીરમાં ઘણીવાર હથિયાર સપ્લાય કરવા ગયો હોવાનું પણ સામે આવી છે. આ ઉપરાંત કાશ્મીરમાં સેનાના પાંચ જવાનોની ઘાતકી હત્યાના કેસમાં પણ સંડોવણી […]

રાજ કુંદ્રા કેસઃ મુંબઈ ક્રાઈમબ્રાન્ચ ફરી એકવાર શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરે તેવી શકયતા

મુંબઈઃ રાજ કુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ વધુ એકવાર પૂછપરછ કરે તેવી શકયતા છે. ક્રાઈમબ્રાન્ચના સુત્રોના જણાવ્યા અનુસાર પીએનબી બેંકમાં એક જોઈન્ટ એકાઉન્ટ, રાજ કુંદ્રાની ઓફિસની સિક્રેટ તીજોરીમાંથી મળેલા દસ્તાવેજ, શિલ્પાના નામ ઉપર ખરીદવામાં આવેલી સંપતિ બાબતે પૂછપરછ કરાય તેવી શકયતા છે. જો કે, શિલ્પા શેટ્ટીએ આ રેકેટથી અજાણ હોવાનું […]

પોર્નોગ્રાફી કેસમાં સંડોવણીનો અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ કર્યો ઈન્કાર, રાજ કુંદ્રાને પણ ગણાવ્યાં નિર્દોશ

મુંબઈઃ પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરાયેલા બિઝનેશ મેન રાજ કુંદ્રાની પત્ની અને બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ પોલીસે પૂછપરછમાં કહ્યું હતું કે, પોર્ન એપ અને પોર્ન ફિલ્મ વિશે કંઈ ખબર નથી. આ ઉપરાંત શિલ્પા શેટ્ટીએ આ પ્રકરણમાં પતિ રાજ કુંદ્રાને પણ નિર્દોશ ગણાવ્યાં હતા. તેમજ કહ્યું કે, એરોબિક ફિલ્મ બનાવતા હતા. અભિનેત્રીએ કુંદ્રાના બનેવી પ્રદીપ બક્ષી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code