NEET પેપર લીકઃ સુપ્રીમકોર્ટના નિરીક્ષણ હેઠળ વિસ્તૃત તપાસની કોંગ્રેસ પક્ષની માંગ
પ્રધાનમંત્રીને પત્ર લખીને તાત્કાલીક હસ્તક્ષેપ અને વ્યવસ્થાગત સુધારાની અપીલ કરતા કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી અમદાવાદ, 15 મે, 2026 – NEET-UG માં પેપર લીક થવાથી દેશના ૨૨ લાખ મેધાવી વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરી દીધું છે. આ હવે માત્ર “પરીક્ષાની સમસ્યા” નથી, પરંતુ તે એક રાષ્ટ્રીય આપત્તિ છે જેણે ડોક્ટર્સની આખી પેઢીના સપનાઓને […]


