1. Home
  2. Tag "irctc"

તેજસ એક્સપ્રેસમાં મુસાફરી કરો અને મેળવો ગિફ્ટ, IRCTC આપી રહી છે આ ઑફર

IRCTCની તેજસ એક્સપ્રેસના મુસાફરો માટે નવતર પહેલ તેજસ એક્સપ્રેસના યાત્રીઓ માટે મુસાફરી દરમિયાન લકી ડ્રોનું આયોજન IRCTC લકી ડ્રોમાં વિજેતા થયેલા યાત્રીઓને આપી રહી છે ગિફ્ટ નવી દિલ્હી: ટ્રેનના મુસાફરોને રેલવેની પ્રીમિયમ સેવા માટે આકર્ષિત કરવા માટે IRCTC સમયાંતરે નવતર પ્રયોગ હાથ ધરતી હોય છે. હાલમાં જ IRCTC દ્વારા લખનૌથી દિલ્હી વચ્ચે ચાલતી (82501/82502) તેજસ […]

IRCTC iPayથી હવે ટિકિટ કેન્સલ થવા પર મળશે ફટાફટ રિફંડ, જાણો વધુ વિગતો

આવી નવી IRCTCની iPAY સુવિધા તેનાથી ટિકિટ કેન્સલ થવા પર ફટાફટ રિફંડ મળશે રિફંડ માટે વધુ સમય સુધી પ્રતિક્ષા કરવી પડશે નહીં નવી દિલ્હી; IRCTC પોતાના યૂઝર્સને સતત નવા નવા ફીચર્સ પ્રદાન કરતી રહે છે. હવે IRCTCએ નવા પેમેન્ટ ગેટવે iPAYની શરૂઆત કરી છે. આની મદદથી હવે તમને તમારું રિફંડ ઝડપથી પરત મળી જશે. અત્યારસુધી […]

IRCTCના ઑનલાઇન ટિકિટ માટે નવા નિયમો, આ રીતે હવે ટિકિટ બુક કરી શકશો

ઑનલાઇન ટિકિટ માટે હવે IRCTCને નવા નિયમ બનાવ્યા હવે ટિકિટ બુકિંગ માટે તમારો મોબાઇલ નંબર સુનિશ્વિત કરવો પડશે મોબાઇલ નંબર ઉપરાંત ઇમેઇલ આઇડી પણ સુનિશ્વિત કરવું પડશે નવી દિલ્હી: લાંબા સમયથી ટિકિટ બુક નહીં કરી શકનારા યાત્રીઓ માટે રેલ્વેએ નિયમોમાં ફેરફાર કર્યા છે. આ માટે ટિકિટ લેવા માટે મોબાઈલ નંબર અને ઈમેલનું વેરિફિકેશન કરાશે. જો […]

ઉત્તરાખંડ: દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસના કોચમાં શોર્ટ સર્કિટના કારણે લાગી આગ: ટ્રેનના તમામ યાત્રીઓ સુરક્ષિત

ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી આગ ટ્રેનના તમામ યાત્રીઓ સુરક્ષિત દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસમાં આજે અચાનક ભીષણ આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન C4 કોચમાં ભયાનક આગ લાગી હતી. જો કે, આ દુર્ઘટનામાં કોઈ પણ મુસાફરને ઈજા પહોંચી નથી. ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું હતું કે, આ ઘટના કંસરો […]

નિર્દેશ બાદ મોબાઇલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ IRCTC રદ્દ કરશે

રેલ મંત્રાલયે IRCTCને એક મોટો નિર્દેશ જારી કર્યો છે આ નિર્દેશ બાદ મોબાઇલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ રદ કરશે IRCTC મદ્રાસ હાઇકોર્ટમાં આને લઇને મામલો બહાર આવ્યા બાદ રેલ મંત્રાલયે લીધું પગલું નવી દિલ્હી: રેલ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રેલ મંત્રાલયે IRCTCને મોટો નિર્દેશ જારી કર્યો છે. મંત્રાલયે કંપની પાસેથી મોબાઇલ કેટરિંગના આવા તમામ […]

આઈઆરસીટીસી એ બસ બૂકિંગની સેવાનો કર્યો આરંભ – આ અંતર્ગત ઘણા રાજ્યોમાં યાત્રા કરી શકાશે 

આઈઆરસીટીસી એ ઓનલાઈન બસ બૂકિંગ સેવા શરુ કરી આ સેવાથી અનેક રાજ્યોમાં આરામ દાયક મુસાફરી કરાશે દિલ્હીઃ-ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ દ્રારા હવે બસ સેવાની પણ શરુઆત કરવામાં આવી છે, જે હેઠળ આજથી આ બસ માટેની ઓનલાઈન બુકિંગ સેવા શરુ કરવામાં આવી છે,આ સમગ્ર બાબતે આઈઆરટીસીએ માહિતી શેર કરતા જણાવ્યું છે કે, આ […]

IRCTCની નવી વેબસાઈટ આજે લોંચ કરવામાં આવશે- એક મિનિટમાં 10 હજાર ટિકિટ સરળતાથી બુક થઈ શકશે

યાત્રીઓ હવે સરળતાથી ટિકિટ બુક કરી શકશે રેલમંત્રી આજે નવી વેબસાઈટ લોંચ કરશે આ વેબસાઈટમાં એક સાથે 10 હજાર ટિકિટ બુક કરાશે દિલ્હીઃ-ટ્રેનમાં મુસાફરી માટે ઓનલાઇન ટિકિટ બુક કરાવવી હવે તો હવે કોઈ મુશ્કેલી થશે નહીં. આ માટે નવી વેબસાઇટ તૈયાર કરવામાં આવી છે. એક મિનિટમાં દસ હજાર યાત્રા ટિકિટ આ વેબસાઇટ પરથી બુક કરાવી […]

ડિસઇન્વેસ્ટમેન્ટ: સરકાર ફરી IRCTCનો હિસ્સો વેચશે, મર્ચન્ટ બેન્કરની કરાઇ નિમણુંક

સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટનું લક્ષ્યાંક પૂર્ણ કરવા હવે IRCTCનો વધુ હિસ્સો વેચશે IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ કરશે સરકાર તેની માટે સરકારે ચાર મર્ચન્ટ બેન્કર્સની નિમણૂંક કરી છે નવી દિલ્હી: સરકાર ધીરે ધીરે તેને ડિસઇન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી છે. સરકારે રેલવે વિભાગના અગ્રણી કંપની IRCTCનો વધુ હિસ્સો ઓફર ફોર સેલ મારફતે ડાઇવેસ્ટ […]

IRCTC નો 15 થી 20 ટકા હિસ્સો વેચવાની સરકારની તૈયારી, ઓફર ફોર સેલથી હિસ્સો વેચી શકે

– કેન્દ્ર સરકાર ફરી IRCTC નો 15-20 ટકા હિસ્સો વેચશે – ઓફર ફોર સેલથી હિસ્સો વેચવાની તૈયારી – હાલ સરકાર IRCTCમાં 87.40 ટકા હિસ્સેદારી ધરાવે છે કેન્દ્ર સરકાર ફરી એક વખત ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) નો હિસ્સો વેચવાની યોજના બનાવી રહી છે. સરકાર હવે offer for sale મારફતે આઇઆરસીટીસી નો 15થી 20 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code