1. Home
  2. Tag "ISI terror module"

પંજાબમાં પાકિસ્તાન સમર્થિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ, વિદેશી હથિયારો અને ગ્રેનેડ સાથે એકની ધરપકડ

ચંડીગઢ, 16 એપ્રિલ 2026: પંજાબ પોલીસે પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા રચવામાં આવેલા એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે. ગુરુવારે પંજાબ પોલીસે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સમર્થિત આતંકી મોડ્યુલનો ભાંડો ફોડીને એક આતંકીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સ પાસેથી ભારે માત્રામાં વિસ્ફોટકો અને વિદેશી હથિયારો મળી આવ્યા છે. પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ […]

મ્યાનમારમાં ચાલી રહી છે ભારત વિરુદ્ધ આતંકી ટ્રેનિંગ, ISI ને મળ્યો તુર્કીનો સાથ

નવી દિલ્હી, 20 માર્ચ 2026: રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તાજેતરમાં પકડાયેલા વિદેશી નાગરિકોની પૂછપરછ અને તપાસમાં ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. NIA દ્વારા ધરપકડ કરાયેલા 1 અમેરિકન અને 6 યુક્રેનિયન નાગરિકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે પડોશી દેશ મ્યાનમારના ટ્રેનિંગ કેમ્પોમાં ભારત વિરુદ્ધ આતંકી ષડયંત્ર રચવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code