1. Home
  2. Tag "issf"

ભારતીય શૂટર્સ ગનેમત સેખોન અને ગુરજોત સિંઘની ઇટાલીમાં તાલીમ લેશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમત મંત્રાલય (MYAS) મિશન ઓલિમ્પિક સેલ (MOC)એ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) શૂટર્સ ગનેમત સેખોન અને ગુરજોત સિંઘના વિદેશી કોચ અનુક્રમે પિરો ગેન્ગા અને એન્નીયો ફાલ્કો અંતર્ગત ઇટાલીમાં તાલીમ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. ઇજિપ્તમાં આઇએસએસએફ વર્લ્ડ કપમાં મિશ્રિત ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતનાર ગનેમત, હાલમાં મહિલા સ્કીટ ઇવેન્ટમાં ભારતની નંબર […]

ISSF વિશ્વકપ: વર્લ્ડ રેકોર્ડની સાથે અપૂર્વી ચંદેલાએ ગોલ્ડ મેડલ જીત્યો

ભારતની અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હીમાં ચાલી રહેલા ISSF શૂટિંગ વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટરની એર રાઈફલ સ્પર્ધામાં શનિવારે વર્લ્ડ રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો છે. અપૂર્વી ચંદેલાએ 252.9 અંક સાથે નવા વર્લ્ડ રેકોર્ડ સાથે સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. આ જીત સાથે અપૂર્વી ચંદેલા વિશ્વકપમાં અંજલિ ભાગવત બાદ મહિલાઓની 10 મીટરની એર રાઈફલ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીતનારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code