1. Home
  2. Tag "JAMALPUR"

અમદાવાદના જમાલપુરમાં અંગત અદાવતમાં હુમલો કરાતા યુવાનનું મોત

અમદાવાદ, 27 એપ્રિલ 2026: A young man died after being attacked late at night in Jamalpur શહેરના જમાલપુર વિસ્તારમાં તાનગરવાડ પાસે ગઈ મોડી રાત્રે જૂની અદાવતને જીવલેણ હુમલા કરાતા એક યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને […]

અમદાવાદના જમાલપુરમાં ફટાકડા ફોડવાની બાબતે પરિવાર પર હુમલો, ત્રણ ઘવાયા

દિવાળી સમયે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવતમાં બીજા દિવસે હુમલો કરાયો, ગાયકવાડ હવેલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી, અમદાવાદઃ રાજ્યમાં ફટાકડા ફોડવાની બાબતે મારામારીના અનેક બનાવો બન્યા છે. જેમાં અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં મહાજનના વંડામાં મારામારીની ઘટના બની હતી. મહાજનના વંડામાં રહેતા પુશાજી પરમાર અને તેમના પરિવાર પર હુમલો કરવામાં […]

અમદાવાદઃ જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રા નીકળી

અમદાવાદઃ આજે ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા અંતર્ગત તેના પ્રથમ પગલે પરંપરાગત રીતે આજે જમાલપુર જગન્નાથજી મંદિર ખાતેથી જળયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જળયાત્રાનો મુખ્ય ઉદ્દેશ સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરના આરેથી 108 કળશોમાં જળ લાવી ભગવાન જગન્નાથજીનો મંદિર ખાતે જળા અભિષેક કરવામાં આવશે. આજથી રથયાત્રાના પ્રથમ ચરણનો પ્રારંભ થયો છે આવનારા દિવસોમાં ભગવાનને મોસાળુ […]

અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની ઈમારત ધરાશાયીઃ વીડિયો વાયરલ

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયાં હતા. દરમિયાન અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં પાંચ માળની એક ઈમારત ધરાશાયી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમજ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ છે કે કેમ તે હજુ સુધી જાણવા મળ્યું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code