ટેરર ફંડિગ કેસ: NIAએ જમ્મૂમાં અનેક સ્થળોએ પાડ્યા દરોડા
આતંકી ફંડિગ કેસમાં NIA એક્શનમાં જમાત-એ-ઇસ્લામીના અનેક સ્થળો પર રેડ આતંકી ફંડિગનો આરોપ નવી દિલ્હી: અત્યારે ટેરર ફંડિંગ કેસમાં પ્રતિબંધિત કરાયેલા જમાત-એ-ઇસ્લામી જૂથ વિરુદ્વ છેલ્લા કેટલાક દિવસથી તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં આજે NIAએ તેના કેડર વિરુદ્વ રહેણાંક જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું હતું. શ્રીનગર, બડગામ, ગાંદરબલ, બારામુલ્લા, કુપવાડા, બાંદીપોરા, અનંતનાગ, શોપિયાં, પુલવામા, કુલગામ, […]


