જેતપુર-રાજકોટ હાઈવે પર કારે બાઈકને અડફેટે લેતા દાદા-પૌત્રના મોત
રાજકોટ, 22 એપ્રિલ 2026: Car hits bike on Jetpur-Rajkot highway રાજ્યમાં હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે જેતપુર-રાજકોટ હાઇ-વે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર દાદા અને પૌત્રના મોત નિપજ્યા હતા. બાઈક પર દાદા અને પૌત્ર ધારેશ્વર સૂર્ય મંદિરે દર્શનાર્થે જતા હતા ત્યારે કાળ આંબી ગયો […]


