1. Home
  2. Tag "Kajol"

અભિનેત્રી કાજોલનો આજે જન્મદિવસઃ 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં કરી એન્ટ્રી,સીમરન તરીકે આજે પણ લાખોના દિલમાં કરે છે રાજ

કાજોલ આજે પણ સીમરન અને અંજલીથી ઓળખાય છે કુછ કુછ હોતા હે..ફિલ્મથી લોકોના દિલ જીત્યા ડિડિએલજે આજે પણ લોકો જોવાનું પસંદ કરે છે સીમરન બનીને લોકોના દિલમાં આજે પણ રાજ કરે છે કાજોલ મુંબઈઃબોલીવુડની નામાંકિત અને વર્ષોથી બોલિવૂડમાં હોવા છંત્તા આજે પણ એટલી જ જાણીતી અને ફ્રેશ લાગતી અભિનેત્રી કાજોલ 5 ઓગસ્ટના રોજ પોતાનો 47 […]

કાજોલ વેબ સિરીઝમાં કરશે ડેબ્યૂ,ડિઝની પ્લસ હોટ સ્ટારના નવા પ્રોજેક્ટમાં જોવા મળશે અલગ અવતાર

મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી કાજોલ અને OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટારે તેમના આગામી પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યા છે. સોમવારે, ડિઝની પ્લસ હોટસ્ટારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાજોલની વેબ સિરીઝની શરૂઆતની જાહેરાત કરી છે. આ જાહેરાત કાજોલના આગામી પ્રોજેક્ટના ટીઝર સાથે કરવામાં આવી છે.કાજોલનો આ નાનો વીડિયો જોયા બાદ તેના ચાહકોમાં તેની વેબ સિરીઝ વિશે ઉત્સુકતા વધી […]

શાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે

શાહરુખ ખાન-કાજોલની જોડી ફરી એકવાર જોવા મળી શકે છે મોટા પડદા પર આ ફિલ્મમાં સાથે કરી શકે છે કામ બંને કલાકારો કરણ જોહરની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે  મુંબઈ:બોલિવૂડનું સૌથી પ્રખ્યાત ઓનસ્ક્રીન કપલ શાહરૂખ ખાન અને કાજોલ ટૂંક સમયમાં ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળી શકે છે. બંને કલાકારો કરણ જોહરની આગામી ફિલ્મમાં […]

બોલિવૂડ અભિનેત્રી કાજોલનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

બોલિવૂડ અભિનેત્રી કાજોલને થયો કરોના કાજોલે દિકરી ન્યાસાનો ફોટો શેર કર્યો મુંબઈઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે અનેક સેલિબ્રિટીઓ અને નેતાઓ પણ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે કારણ કે રાજધાની દિલ્હી અને મહાનગરી મુંબઈમાં કોરોનાના કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કહેર વચ્ચે હવે અભિનેત્રી કાજોલનો કોરોના રિપોર્ટ […]

કાજોલે શેર કર્યો કુછ કુછ હોતા હૈ મૂવિનો એક વીડિયો, કરણ જોહરે મજાક ઉડાવી

સોશિયલ મીડિયા પર કાજોલ રહે છે ખૂબ એક્ટિવ હવે કાજોલે ફિલ્મ કુછ કુછ હોતા હેનો એક વીડિયો કર્યો શેર જેમાં તે શાહરૂખ ખાન સાથે સાયકલ ચલાવતી જોઇ શકાય છે નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર કાજોલ ખૂબ જ એક્ટિવ રહે છે. આમ તો તે તેના ફોટા અને વીડિયોઝ કરતાં વધુ મીમ્સ શેર કરતી રહે છે. હવે […]

‘વર્લ્ડ હેલ્થ ડે’પર અભિનેત્રી કાજોલની ફિટ રહેવાના 5 રુલ્સ વાળી પોસ્ટ થઈ રહી છે વાયરલ

કાજોલે ફિટ રહેવાના રુલ્સ જણાવ્યા કાજોલની પોસ્ટ થઈ રહી છે વાયરલ મુંબઈ – વર્લ્ડ હેલ્થ ડે ના અવસર પર બોલિવૂડની અભિનેત્રી કાજોલે પોતાની પ્રતિક્રિયા આપી છે,’અભિનેત્રી કાજોલે ફિટ રહેવા માટે 5 નિયમો જણાવ્યા છે. કાજોલની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કાજોલે પોતાની એક પોસ્ટમાં પોતાનો એક ફોટો શેર કરતાં લખ્યું છે […]

અભિનેત્રી કાજોલની સફળતાનો રાઝ – કહ્યું, ‘પોતાના કમ્ફર્ટઝોનમાંથી બહાર આવીશું તો જ કંઈક કરી બતાવશું, હું જીરો ફિગર નથી છત્તાં મને હું ગમું છું’

મીડિયા ઈન્ટર્વ્યૂમાં  કાજોલની સફળતાના રાઝ ખૂલ્યા   કમ્ફર્ટઝોનમાંથી બહાર આવીનેજ કંઈક કરી બતાવશું હું જીરો ફિગર નથી છત્તાં મને હું ગમું છું – કાજોલ મુંબઈ – બોલીવુડમાં ‘કૂછ કૂછ હોતા હે’ થી લઈને ‘દિલ વાલે દુલ્હનિયા લે જાએંગે’થી  સફળ બનેલી અભિનેત્રી કાજોલ આજે પણ એટલી જ લોકપ્રિયતા ધરાવે છે, અભિનેત્રી કાજોલ સ્ક્રીન પર શાનદાર અભિનય […]

બોલિવુડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘ત્રિભંગા’ આ તારીખે થશે રીલીઝ, જાણો

OTT ડેબ્યુ માટે કાજોલ તૈયાર ફિલ્મ ‘ત્રિભંગા’નું ટીઝર થયું રીલીઝ ફિલ્મ 15 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર થશે રીલીઝ બોલિવુડ એક્ટ્રેસ કાજોલની આગામી ફિલ્મ ‘ત્રિભંગા’ નું ટેલર રીલીઝ થઇ ગયું છે. એક્ટ્રેસે શુક્રવારે એક વીડીયોના માધ્યમથી વાર્તા અને પાત્રોની એક ઝલકની સાથે જાહેરાત કરી હતી. કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પણ ધોષણા કરતા લખ્યું હતું કે, ‘त्रिभंगा मतलब टेढ़ी-मेढ़ी, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code