1. Home
  2. Tag "karan johar"

રણવીર-આલિયાની ફિલ્મ  ‘Rocky Aur Rani Ki Prem Kahani’આ દિવસે થશે રિલીઝ

કંઈક આવી હશે ‘Rocky Aur Rani Ki Prem Kahani’ રણવીર અને આલિયા મુખ્ય ભૂમિકામાં 10 ફેબ્રુઆરી 2023ના રોજ થશે રિલીઝ મુંબઈ:કરણ જોહર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની તે સુનિશ્ચિત કરે છે કે તે એક પ્રેમકથા છે અને પારિવારિક ડ્રામાથી ભરપૂર સંપૂર્ણ મનોરંજન બનવાનું વચન આપે છે. આ મલ્ટી સ્ટારર ફિલ્મમાં રણવીર […]

સિદ્ધાર્થ મલ્હોત્રાએ શરૂ કર્યું ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ, જુઓ સેટ પરથી અભિનેતાની પહેલી તસવીર

સિદ્ધાર્થ મલ્હોત્રાએ શરૂ કર્યું ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ સેટ પરથી અભિનેતાની પહેલી તસવીર આવી સામે ફિલ્મ 11 નવેમ્બર, 2022ના રોજ થશે રિલીઝ મુંબઈ: એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ ધર્મા પ્રોડક્શનની એક્શન ફિલ્મ સિરીઝની પહેલી ફિલ્મ ‘યોદ્ધા’નું શૂટિંગ શરૂ કરી દીધું છે. કરણ જોહરની પ્રોડક્શન કંપની અને મલ્હોત્રાએ સેટ પરથી શૂટની તસવીરો શેર કરી હતી. સિદ્ધાર્થે શૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ […]

કરણ જોહરની આ ફિલ્મમાં જોવા મળશે રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર 

રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર એકસાથે કરશે કામ ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં સાથે જોવા મળશે ફિલ્મ 7 ઓક્ટોબર 2022 માં સિનેમાઘરોમાં થશે રિલીઝ  મુંબઈ :બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે. બંને કરણ જોહરની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં સાથે જોવા મળશે. કરણે પોતાના […]

8 ઓગસ્ટે આરંભ થતા ‘બિગબોસ’ શો માં પ્રથમ વખત દર્શકોને 24*7 લાઈવ ડ્રામા જોવા મળશે, ફાઈનલી આ શો હોસ્ટ કરશે કરણ જોહર

બિગબોસ હોસ્ટ કરશે કરણ જોહર આ વખતે દર્શકો 24*7 લાઈવ ડ્રામા જોઈ શકશે 8 ઓગસ્ટથી બિગબોસનો થશે આરંભ   મુંબઈઃ ફાઈનલી બિગબોસના દર્શકોનો અંત આવ્યો છે, 8 ઓગસ્ટના રોજથી આ શો રિલીઝ કરવામાં આવશે, ટીવી જગતનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ ઓટીટીની જાહેરાત તાજેતરમાં જ કરવામાં આવી છે. બિગ બોસ ઓટીટીના પ્રારંભ સાથે એક […]

બીગ બોસ 15 OTT : સલમાન ખાન નહીં પરંતુ આ વ્યક્તિ શો ને હોસ્ટ કરશે

બિગબોસ સિઝન-15ને લઈને મોટા સમાચાર શો ને સલમાન ખાન નહી કરે હોસ્ટ નવો ચહેરો શો ને હોસ્ટ કરતો જોવા મળશે મુંબઈ : ટીવીનો સૌથી મોટો રિયાલિટી શો બિગ બોસ 15 ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહ્યો છે. દર્શકો આ સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતેનું બિગ બોસ કોઈપણ રીતે પરંતુ ખૂબ જ ખાસ […]

કરણ જોહરના નવા સફરની શરુઆતઃ- અપકમિંગ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ જોવા મળશે

કરણ જોહરે તેની અપકમિંગ ફિલ્મની સ્ટાર કાસ્ટ જાહેર કરી આલિયા ભટ્ટ અને રણવીર સિંહ તેમની ફિલ્મમાં સાથએ જોવા મળશે મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ આજે તેમનો 35 મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છએ તો આ સાથેજ તેમના માટે આજનો દિવસ લકી માનવામાં આવી રહ્યો છે, કારણ કે રણવીર સિંહ હવે કરણ જોહરની અપકમિંગ ફિલ્મમાં કામ […]

મશહૂર ફિલ્મ નિર્માતા કરણ જોહર આજે મનાવી રહ્યા છે તેમનો 49મો જન્મદિવસઃ- જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

કરણ જોહરનો 49મો બર્થ ડે નાનપણમાં કરણ જોહરનું વજવ વધુ હતું પિતા તેને એક્ટર બનાવવા માંગતા હતા પરંતુ તેઓ ડાયરેક્ટર બન્યા કરણ જોહર એક પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, સ્ક્રિપ્ટ રાઈટર અને કોસ્ટ્યૂમ ડિઝાઇનર છે જે કોઈની ઓળખના મોહતાઝ નથી, પોતાની ભાવનાત્મક ફિલ્મોથી પ્રેક્ષકોની આંખોમાં આંસુ લાવનાર ફિલ્મ નિર્માતા કરણ જોહર 25 મેએ તેમનો 49 મો જન્મદિવસ […]

ફિલ્મ ‘દોસ્તાના 2’ માં કાર્તિક આર્યનની જગ્યાએ જોવા મળી શકે છે વિકી કૌશલ અથવા રાજકુમાર રાવ, રિકાસ્ટિગંની તૈયારીઓ શરુ

દોસ્તાના 2 માટે કાર્તિકના રિપ્લેસમેન્ટની કામગીરી શરુ ટવિકી કૌશલ-રાજકુમાર ફિલ્મમાં કરી શકે છે એન્ટ્રી મુંબઈઃ- કરણ જોહર ધર્મા પ્રોડક્શન બેનર હેઠળ બનનારી ફિલ્મ ‘દોસ્તાના-2’માં સૌથી પહેલા કાર્તિક આર્યને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મનું 20 જિલસનું શૂટિંગ પણ શરુ કરવામાં આવી ચૂક્યું હતું ,જો કે ત્યાર બાદ અનેક કારણોસર કરણે કાર્તિક આર્યનને ફિલ્મમાંથી હાકી કાઢ્યો […]

કરણ જોહરની ફિલ્મ ‘દોસ્તાના-2’ માં હવે નહી જોવા મળે કાર્તિક આર્યન, 20 દિવસનું શૂટિંગ થયા બાદ ફિલ્મમાંથી કાર્તિકની હકાલપટ્ટી

કરણ જોહરે તેની ફિલ્મ દોસ્તાના 2 માંથી કાર્તિkને કાઢી મૂક્યો આ ફિલમનું 20 દિવસનું શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું ઘર્મા પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મ ફરીથી રિકાસ્ટ કરાશે આ પહેલા પણ કાર્તિકને ફિલ્મનો સેકન્ડ પાર્ટ ન ગમતા ફિલ્મ વિવાદમાં હતી મુંબઈ – બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યને ઘણા સંઘર્ષ બાદ તે સ્થાને પહોંચ્યો છે કે આજે […]

કરણ જોહરે ડોક્યુમેન્ટ્રી ‘સર્ચિંગ ફોર શીલા’નું ટ્રેલર કર્યું શેર – ઓશો સાથે જોડાયેલું નામ શીલાની કહાનિ ઓટીટી પ્લેટફોર્મ પર 22 એપ્રિલે રિલીઝ થશે

સર્ચિંગ ફોર શીલા 22 એપ્રિલથી નેટફ્લિક્સ પર રિલીઝ મા આનંદ શીલા એ 39 મહિના જેલમાં વિતાવ્યા હતા મુંબઈ – સમગ્ર વિશ્વમાં કોરોનાનો માર છે ત્યારે મનોરંજન જગતને પણ કોરોનાનો માર વેઠવો પડ્યો છે. આવી સ્થિતિમાં લોકો ઓનલાઈન મનોરંજન તરફ આકર્ષાયા છે, જેમાં વિતેલા વર્ષથી ઓટીટી પ્લેટ ફોર્મ દર્શકોનું મનોરંજનનું સાધન બનીને ઊભરૂ આવ્યું છે, ત્યારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code