1. Home
  2. Tag "kashmiri"

નેપાળ બોર્ડરથી એક કાશ્મીરી સાથે 2 પાકિસ્તાનીઓની ધરપકડ, ભારતમાં ઘૂસવાની કોશિશ કરતું ચીની યુગલ પણ ઝડપાયું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી વચ્ચે મહારાજગંજ જિલ્લાથી લાગેલી ભારત-નેપાળ બોર્ડર પર સુરક્ષા એજન્સીઓએ 3 શકમંદોની એટીએસને સોંપણી કરવામાં આવી છે. જણાવવામાં આવે છે કે ઝડપાયેલા લોકોમાં 2 પાકિસ્તાની અને એક જમ્મુ-કાશ્મીરનો વતની છે. અધિકારીઓએ આમની પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ પણ જપ્ત કર્યો છે. જો કે આ  આખા મામલામાં જિલ્લાના અધિકારીઓએ મૌન સેવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, […]

ભાજપના નેતા કવિન્દર ગુપ્તાનું નિવેદન, લખનૌમાં કાશ્મીરી યુવકોની પિટાઈ એક્શનનું રિએક્શન

લખનૌમાં બે કાશ્મીરી યુવકોની પિટાઈ બાદ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન કવિન્દર ગુપ્તાએ તેના પર ટીપ્પણી કરી છે. તેમણે આ ઘટનાને ક્રિયાની પ્રતિક્રિયા ગણાવીને તેને એક રીતે યોગ્ય ઠેરવવાની કોશિશ કરી છે. ભાજપના નેતા કવિન્દર ગુપ્તાએ કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરના નેતા અહીંનો માહોલ ખરાબ કરતા રહ્યા છે, તેની પ્રતિક્રિયા દેશમાં જોવા મળી રહી છે. તેમણે કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code