ઉત્તરાખંડમાં અલકનંદા અને મંદાકિની નદીઓ ચેતવણીના સ્તરથી ઉપર, કેદારનાથ યાત્રા સ્થગિત
રુદ્રપ્રયાગ, 29 જુલાઈ 2026: Devastation due to heavy rains in Uttarakhand ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે બુધવારે સવારે અલકનંદા અને મંદાકિની નદીઓના જળસ્તર ચેતવણીના સ્તરથી ઉપર પહોંચી ગયા હતા. જિલ્લા કટોકટી સંચાલન કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ, વહીવટીતંત્રે તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપી છે અને જનતાને નદીના કિનારાથી દૂર રહેવાની અપીલ કરી છે. […]


