1. Home
  2. Tag "Kerala government"

કેરળની સિલ્વરલાઇન પર આખરે બ્રેક, હવે વિકાસ પણ વેઇટિંગ લિસ્ટમાં?

હેમંત પરમાર દ્વારા જે સેમી હાઈ-સ્પીડ રેલ કેરળના ભવિષ્યને નવી દિશા આપી શકતી હતી, તે સિલ્વરલાઇન (K-Rail) યોજના પર આખરે બ્રેક લાગી ગઈ છે. કેરળની કોંગ્રેસ સરકારના નેતૃત્વમાં મુખ્યમંત્રી વી.ડી. સતીશને રાજ્યની આ બહુચર્ચિત અને મહત્ત્વાકાંક્ષી યોજનાને સંપૂર્ણ રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે. અંદાજે 64,000 કરોડના આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી જમીન અધિગ્રહણની તમામ સૂચનાઓ […]

કેરળ સરકારને આપત્તિ અંગે અગાઉથી ચેતવણી અપાઈ હતી પરંતુ સરકારે તેને અવગણીઃ અમિત શાહનો દાવો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે રાજ્યસભામાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે વાત કરી હતી. કેરળની ડાબેરી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, કેરળ સરકારને આવી આફતની સંભાવના અંગે પહેલાથી જ ચેતવણી આપવામાં આવી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, સામાન્ય રીતે ઘણા રાજ્યો આવી ચેતવણીઓ પર ધ્યાન આપે છે, પરંતુ કેરળ સરકારે […]

ઓણમ પર સરકારી કર્મચારીઓને કેરળ સરકારની મોટી ભેટ, મળશે 4000 રૂપિયાનું બોનસ

થીરુવાનાન્થાપુરમ :કેરળ સરકારે આગામી ઓણમ તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના કર્મચારીઓ માટે 4,000 રૂપિયાના બોનસની જાહેરાત કરી છે. કેરળના નાણામંત્રી કે. એન. બાલગોપાલે સોમવારે જણાવ્યું હતું કે,જે સરકારી કર્મચારીઓ બોનસના હકદાર નથી તેમને વિશેષ તહેવાર ભથ્થા તરીકે રૂ. 2,750 મળશે.બાલગોપાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,સરકારી ક્ષેત્રમાં કામ કરતા 13 લાખથી વધુ કર્મચારીઓ અને મજૂરોને સરકારની […]

બકરી ઇદ પર નિયમોમાં છૂટછાટ મુદ્દે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને લગાવી ફટકાર

બકરી ઇદ દરમિયાન કેરળ સરકારે નિયમોમાં આપેલી છૂટછાટ પર સુપ્રીમીન ફટકાર બજારના દબાણથી સ્વાસ્થ્યના અધિકાર સાથે રમત ના કરી શકાય જો કે હવે અમે કેરળ સરકારના નોટિફિકેશનને રદ કરી શકીએ નહીં નવી દિલ્હી: આવતીકાલે બકરી ઇદ છે ત્યારે બકરી ઇદ દરમિયાન કોરોનાને લગતા પ્રતિબંધોમાં કેરળ સરકારે છૂટછાટ આપતા સુપ્રીમ કોર્ટે હવે કેરળ સરકારને ફટકાર લગાવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code