1. Home
  2. Tag "khambhat"

ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાંથી ગંભીર રીતે ઘાયલ ચાલક દળને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવ્યો

અમદાવાદઃ ખંભાતના અખાતમાં ફિશિંગ બોટમાં ગંભીર રીતે ઘાયલ ચાલક દળને ભારતીય કોસ્ટ ગાર્ડે બચાવવા માટે અભિયાન હાથ ધરીને બચાવ્યાં હતા. તેમજ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. જેની હાલ સારવાર ચાલી રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સ્ટેશન પીપાવાવે ખંભાતના અખાતમાં દરિયાકાંઠેથી 50 કિમી દૂર, […]

ખંભાતમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજળીના કરંટથી બેના મોત, 3 ગંભીર

આણંદ: ગુજરાતભરમાં ગુરૂવારે ગણેશ વિસર્જન મહોત્સવ તમામ નાના-મોટા શહેરો અને ગામડીઓમાં પણ યોજાયો હતો. ગણેશ વિસર્જન યાત્રાઓ યોજાઈ હતી. જેમાં ખંભાત શહેરમાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન વીજ કરંટ લાગતા બે  લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે ત્રણ લોકોને ઈજાએ થઈ હતી. ગણેશજીની મૂર્તિને વિસર્જન યાત્રા દરમિયાન મૂર્તિ વીજળીના તારને અડી જતાં પાંચ જણાને કરંટ લાગ્યો […]

ખંભાતમાં કોમી તોફાન બાદ અજંપાભરી શાંતિ, 9 તોફાનીઓની અટકાયત

અમદાવાદઃ આણંદના અશાંત મનાતા ખંભાતમાં રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામજીની નીકળેલી શોભાયાત્રા દરમિયાન કેટલાક તોફાની તત્વોએ અટકચાળો કર્યો હતો. જેથી બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો થયો હતો. તોફાની ટાળાએ કેટલાક વાહનોને પણ આગચાંપી હતી. પોલીસે હાલ સમગ્ર ખંભાતમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે તેમજ એસઆરપીની કંપનીઓ પણ ઉતારી દેવામાં આવી છે. પોલીસે 9 […]

ખંભાત અને હિંમતનગરમાં રામ નવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, વિફરેલા ટોળાંએ દુકાનોને આગ ચાંપી

અમદાવાદઃ દેશભરમાં રામનવમીનો તહેવાર રંગેચંગે મનાવવામાં આવ્યો હતો. ત્યારે ખંભાત અને હિંમતનગમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારોનો બનાવ વન્યો હતો. આણંદના સંવેદનશીલ ગણાતા ખંભાતમાં રામનવમી શોભાયાત્રા ઉપર પથ્થરમારાનો બનાવ બનતા કોમી તંગદિલી વ્યાપી છે. આ ગંભીર બનાવને પગલે પોલીસ કાફલો મોટી સંખ્યા ઘટના સ્થળે પહોંચ્યો છે. પોલીસે ટોળાને વિખેરવા ટિયર ગેસના સેલ છોડ્યા હતા. […]

સાયકલોનો શોખિન ચોર, મનગમતી 21 સાયકલોની ચોરી કરીને ઘરના આંગણે સ્ટોક કર્યો એટલે પકડાયો

આણંદ : જિલ્લના ખંભાતના જલસણ ગામે એક સાયકલ પ્રેમી ચોર પકડાયો છે.  દારૂ પીવાની ટેવ ધરાવતા સાયકલ ચોરને પોતાના ઘરના આંગણે રંગબેરંગી વિવિધ સાયકલો ભેગી કરવાનો અનોખો શોખ હતો. પોતાના ઘરના આંગણે ચોરી કરેલી 21 સાયકલો એકઠી કરી રાખી હતી. તેના લીધે ગ્રામજનોને પણ શંકા જતા આ વાત પોલીસ સુધી પહોંચી હતી અને સાયકલ ચોર […]

ઘોળકા પાસે ખંભાતનો પરિવાર કાળનો કોળીયો બન્યું -ઈકો કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 5ના મોત

ઘોળકા પાસે કામ ટેન્કર ઘડાકાભેર અથડાયા પાંચ લોકોના ઘટના સ્થળે મોત ખંભાતનો પરિવાર કાળન કોળીયો બન્યું અમદાવાદઃ- વધતા વાહનો અને ટ્રાફિકની સમસ્યામાં રોજેરોજ દેશભરના હાઈવે પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે ત્યારે આજે  ધોળકા નજીક ગંભીર અકસ્માતની  ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રામણે ખંભાતનો એક પરિવાર પાલિતાણાની પરિક્રમા કરીને પાછો ફરી રહ્યો […]

ઈતિહાસ દર્પણ-1 : ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. પૂર્વે 220માં બનેલું શકુનિકા વિહાર જૈન મંદિર હતું!

ગુજરાતના વ્યાપારીક કેન્દ્ર રહેલા ખંભાતની જામી મસ્જિદ ઈ.સ. 1325માં શાકુનિકાવિહાર નામના જૈન મંદિર પર બનાવવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. આ મૂળ માળખું ઈ.સ. પૂર્વે 220માં શ્રીલંકાની રાજકુમારી સુદર્શનાએ બનાવડાવ્યું હતું. મહી નદીના સમુદ્ર સાથે મળવાના મુખપ્રદેશ પર ખંભાત શહેર આવેલું છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકિનારાના બે મહત્વના અખાત કચ્છ અને ખંભાત છે. ખંભાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code