1. Home
  2. Tag "khokhra"

અમદાવાદના ખોખરામાં 125 કિલો દોરાને સળગાવીને નાશ કરાયો

અમદાવાદઃ શહેરમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરાયણ બાદ વિવિધ સંસ્થાઓ દ્વારા ખુલ્લા સ્થળો ઉપર પડેલી દોરી એકત્ર કરીને નિકાલની કામગીરી શરુ કરવામાં આવી છે. મુંગા જીવ માટે આ દોરી ઘાતક સાબિત ના થાય તે માટે આ સેવાકીય યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. દરમિયાન ખોખરા વિસ્તારમાં એકત્ર કરવામાં આવેલી લગભગ 125 કિલો દોરીની […]

અમદાવાદના ખોખરામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 3 કરોડ ખર્ચાયા છતાં સ્વિમિંગ પુલ બન્યો નથી

અમદાવાદઃ ગુજરાતમાં સ્પોર્ટસ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે તેમજ આંતરાષ્ટ્રીય કક્ષાના ખેલાડી તૈયાર કરવા માટે અમદાવાદના ખોખરા વિસ્તારમાં લગભગ 7 એકરની જગ્યામાં પ્રથમ અને સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિર્માણ થયું હતું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 5 વર્ષમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની 6 ગેમ રદ કરી સ્વિમિંગ પુલની કામગીરી શરૂ થઈ હતી. જોકે પુલનું કામ પણ ચાર વર્ષથી બંધ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code