બાળકો ને શામાટે હાથ પગમાં કાળો દોરો પેહરવામાં આવે છે ફેશન ની પાછળ છે ખાસ કારણ
કાળો રંગ ખરાબ નજરથી બચાવવાનો ઉપાય માનવામાં આવે છે. આંખોમાં લગાવેલી કાજલ હોય કે પછી કાળો દોરો હોય ખરાબ નજરથી બચાવવા માટે વપરાય છે. કાળો દોરો ગળા, કાંડા, પગ કે કમરની આસપાસ પહેરવામાં આવે છે. ખાસ કરીને નાના બાળકોને કાળો દોરો પહેરાવવામાં આવે છે.ખાસ કરીને આજકાલ તો લોકો શોખથી પણ બાળકના હાથ ગળા કે પગમાં […]


