1. Home
  2. Tag "kindergarten"

બાળવાટિકાના ભૂલકાંઓનું વર્ષમાં બેવાર સર્વગ્રાહી મૂલ્યાંકન કરાશે, અભ્યાસક્રમ તૈયાર કરી દેવાયો

ગાંધીનગરઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી જ નવી શિક્ષણનીતિનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ ધોરણ -1માં પ્રવેશ આપવામાં આવશે. જો કે આ નિર્ણયનો વાલીઓમાંથી વિરોધ ઊઠતા રાજ્ય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં બાળવાટિકા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બાળવાટિકાના ભૂલકાં માટે નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ બાળકોનું […]

ગુજરાતમાં નવા સત્રથી 3થી 6 વર્ષના બાળકો માટે બાળવાટિકાના ત્રણ વર્ગો શરૂ કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ જશે. નવી શિક્ષણ નીતિ મુજબ જે બાળકોએ 6 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને જ ધોરણ -1માં પ્રવેશ અપાશે. આથી વાલીઓએમાં વિરોધ ઊભો થયો છે. તેથી સરકારે આગામી શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ પ્રી-સ્કૂલોમાં ત્રિસ્તરીય કિંડરગાર્ટન શિક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. સરકારે આ કિંડરગાર્ટન પ્રોગ્રામને ‘બાલવાટિકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code