અભિનેતા રણબીર કપૂર બનશે મશહુર સિંગર ‘કિશોર કુમાર; – તેમની બાયોબિકમાં લીડરોલ પ્લે કરશે
રણબીર કપૂર બનશે કિશોર કુમાર મશહુર સંગીતકાર કિશોર કિમારની બાયોપિકમાં કરશે કામ મુંબઈઃ- બોલિવૂડમાં અનેક જાણીતા લોકોની બાયોપિક બની છે ક્રિકેટરથી લઈને એક્ટરની બાયોપિક બની ચૂકી છે ત્યારે હવે મશહુર એવરગ્રીન સિંગર કિશોર કુમારની બાયોપિક બનવાની તૈયારી જોવા મળી રહી છે. મહત્વની વાત એ છે કે આ બાયોપિકમાં લીડરોલ રણબીર કપૂર કરતા જોવા મળશે. જાણકારી […]