1. Home
  2. Tag "kithan tips"

કિચન ટિપ્સઃ- સવારના નાસ્તામાં સાદા પરોઠા નથી ભાવતા તો અપનાવો પરાઠાને મસાલેદાર બનાવાની આ ટિપ્સ

સાહિન મુલતાની- દરોરજ સવારે નાસ્તામાં શું બનાવવું આ વાત સૌ કોઈને સતાવે છે ખાસ કરીને કેટલાક ઘરોમાં ચા સાથે સાદા પરોઠા બનાવવામાં આવે છે પણ જો હવે કોઈ મેથી ભાજી વગર પણ પરોઠા ટેસ્ટી બનાવા હોય તો આજે તેની રીત જોઈશું સામગ્રી 2 કપ ઘઉંનો લોટ અડઘો કપ ચણાનો લોટ 1 ચમચી – લીલા મરચાની […]

કિચન ટિપ્સઃ- હવે દૂઘી અને બટાકામાંથી બનાવો આ ટેસ્ટી અને હેલ્ઘી નાસ્તો, જાણીલો આ ચીલા બનાવાની રીત

સાહિન મુલતાની- બેસન રવો કે ચોખાનો લોટ આ બધાના પુડલા આપણે ખૂબ ખાધા જ હશે જો કે આજે દૂઘી અને બટાકાને ક્રશ કરીને ચીલા બનાવાની અનોખી રીત જોઈશું જે ખાવામાં ટેસ્ટી હશએ અને જે બાળકો ને દૂધી નથી ભાવતી તે પણ હોંશે હોંશે આ ચીલા ખાશે. સામગ્રી 1 નંગ – દૂધી 4 નંગ – બટાકા […]

કિચન ટિપ્સઃ- હવે બાળકોને નાસ્તામાં બનાવી આપો ઘંઉના લોટની આ લીલા મગના વડાની ફ્રેન્કી

સાહિન મુલતાનીઃ- આપણે સૌ કોઈએ બટકા કે પનીરની ફ્રેન્કી ખૂબ ખાઘી હશે જેમાં મેંદાનો ઉપયોગ કરવામાં આવે છે જો કે આજે બાળકો માટે હેલ્ધી ફ્રેન્કી બનાવાની રીત જાઈશું જેમાં સંપૂર્મ ઘંઉનો લોટ અને સ્ટફિંગમાં લીલામગના વડા રાખવામાં આવે છએ તો ચાલો જોઈએ એ ફ્રેન્કી બનાવાની રીત. સામગ્રી વડા બનાવવા માટે 2 કપ – લીલા મગ […]

કિચન ટિપ્સઃ- શું તમે ભરેલા સ્ટિમ ટામેટા ખાધા છે ,જો નહી તો જાણીલો સ્ટીમ સ્ટફ ટામેટા બનાવવાની  આ ઈઝી રીત

સાહિન મુલતાનીઃ- સામગ્રી 6 નંગ – ટામેટા 6 ચમચી – બેસન સ્વાદ પ્રમાણે – મીઠું જરુર પ્રમાણે – લીલા ઘાણા 2 ચમચી – ઘાણાજીરાનો પાવડર 2 ચમચી – લાલ મરચાનો પાવડર 2 ચમચી – વાટેલું લસણ જરુર પ્રમાણે – હરદળ 1 ચમચી – લીબુંનો રસ 1 ચમચી – ખાંડ 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ […]

કિચન ટિપ્સઃ- બ્રેડની સેન્ડવીચ ખાઈને કંટાળ્યા છો તો હવે આ બ્રેડની નવી રેસિપી આજે જ કરો ટ્રાય, બાળકોને પણ આવશે પસંદ

સાહિન મુલતાની- સામગ્રી 12 નંગ – બ્રેડ 100 ગ્રમા – લીલા વટાણા (બાફીને ક્રશ કરેલા) 2 નંગ – બાફેલા બટાકા ( ક્રશ કરેલા) સ્વાદ પ્રમાણે – મીઠૂં અડઘી ચમચી – હરદળ અડઘો કપ – લીલા ઘાણા 1 ચમચી – મેગી મસાલો અડધી ચમચી – ગરમ મસાલો 1 ચમચી – ઓરેગાનો 1 ચમચી – ચીલી ફ્લેક્શ […]

કિચન ટિપ્સઃ- ઉનાળામાં શાક નથી ભાવતું તો ફ્લાવરમાંથી બનાવો આ ટેસ્ટી ક્રિસ્પી નાસ્તો

સાહિન મુલતાનીઃ- ફુલાવર એવું શાક છે કે કોઈને ભાવતું નથી હોતું પણ જો તેને બનાવાની સ્ટાઈલ બદલાય જાય તો આજ શાક તમને ખૂબ ભાવતું થી જશે,તો ચાલો જોઈએ ફુલાવરનું શાક બનાવાની રીત.ખાસ કરીને ઉનાળામાં શૈાક ખાવાનું મનથતું નથઈ આવી સ્થિતિમાં તમારે ફુલેવરનું આ સ્ટાટર્ડ ટ્રાય કરવું જોઈએ. સામગ્રી 1 નંગ – ફુવાલર 4 નંગ બટાકા […]

કિચન ટિપ્સઃ- શું તમે પૌઆ-બાટાકના વડા ખાધા છે,જો નહી તો જોઈલો રેસિપી ક્રિસ્પી અને ટેસ્ટી વડા કઈ રીતે બને છે

પૌઆમાંથી બનશે ટેસ્ટી નાસ્તો રોજે રોજ પૌઆ બટાકા ખાઈને કંટાળ્યા હોવ તો બનાવો કટલેસ ભારતીય ઘરોમાં સવારે નાસ્તામાં પૌઆ-બટાકા બેસ્ટ ઓપ્શન છે,તમે ક્યાય પણ બહાર જશો તો પૌઆ તમને સરળતાથી મળી રહે છે, અનેક ઘરોમાં તો રોજેરોજ પૌઆ બનાવામાં આવે છે, પરંતુ હવે પૌઆ ખાઈને કંટાળ્યા હબોવ તો આ રેસિપી જોઈલો,જેમાં પૌઆ તો હશે જ […]

કિચન ટિપ્સઃ- રોજામાં બનાવો ઠંડુ-ઠંડુ તરબૂચ અને રુઅફ્ઝાનું આ શરબત, એનર્જીથી હશે ભરપુર ગરમીમાં મળશે રાહત

સાહીન મુલતાની- રુઅફ્ઝા વાળું તરબૂચ અને દૂઘનું આ ડ્રીંક પેટ માટે ગણકારી ગરમીમાં આપે છે રાહત તરબૂચનું આ ડ્રીંક તમને ગરમીથી રાહત આપે છે અને પેટમાં ખૂબ ઠંડક આપે છે તે ઉપરાંત ઘરની 2 3 વસ્તુઓના ઉપયોગથી જબની જાય છે જે ખૂબ ઈઝી છે.તો ચાલો જોઈએ કઈ રીચે બનાવાય છે સામગ્રી તરબૂચ – નાના 2 […]

કિચન ટિપ્સ- મેગી ખાઈ ખાઈ કંટાળ્યો છો તો હવે ટ્રાય કરો મેગીના ક્રિસ્પી ટેસ્ટી ગરમા ગરમ પકોડા

સાહિન મુલતાનીઃ- સામગ્રી  2 પેકેટ – મેગી 1 નંગ – ડુંગળી (જીણી સમારેલી) 4 થી 5 નંગ – લીલા મરચા (જીણા સમારેલા) મેગી સમાલો બન્ને પેકેટના 1 કપ – કોબીજ (જીણું સમારેલું) થોડા લીલા ઘાણા જીણા સમારેલા 1 નંગ – કેપ્સિકમ મરચુ જીણું સમારેલું 1 કપ – બેસન તળવા માટે – તેલ સૌ પ્રથમ મેગીને […]

કિચન ટિપ્સઃ જો રાતની રોટલી બચી જાય તો તેમાંથી આ રીતે બનાવો વેજ ફ્રેન્કી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે કોબીજનું શાક એવી સબજી છે કે જે સૌઈ કોઈને ભાવતી નથી ,ત્યારે ઘણી વખત શાક બચી જાય છે ત્યારે તે શાકનુવ શું કરવું એ વિચારતા હોઈએ છે તો ચાલો જોઈએ કોબીજના શાકની ફ્રેન્કી કેવી રીતે બને છે સામગ્રી 4 નંગ – રોટલી  કોબીજનું શાક 2 નંગ બાફેલા બટાકા – ક્રશ કરીલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code