BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએઃ ડૉ. અમીબેન ઉપાધ્યાય
બે દિવસની બિમસ્ટેક્સ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સનું સમાપન ગાંધીનગર, 8 જૂન 2026 – BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએ તેમ ડૉ. બાબાસાહેબ ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડૉ. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું. તેઓ રવિવારે 7 જૂને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે બિમસ્ટેક્સની આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સની બીજા દિવસની બેઠકને સંબોધી રહ્યાં હતાં. ભારત સરકારના વિદેશ મંત્રાલય, […]


