1. Home
  2. Tag "Kutch Border"

પોતાની પ્રેમિકાને પાકિસ્તાન મળવા માટે જતો પ્રેમી યુવાન કચ્છ સરહદે બોર્ડર નજીકથી પકડાયો

અમદાવાદઃ  કહેવાય છે, કે, પ્રેમને કોઈ સરહદ કે વાડા નડતા નથી, ભારતમાં રહેતા પ્રેમીને પામવા માટે પાકિસ્તાનથી દુબઇ વાયા નેપાળ થઈને સરહદ ઓળંગી ગેરકાયેદેસર રીતે ભારતમાં આવી ગયેલી સીમા હૈદર નામની યુવતીનું પ્રકરણ દેશભરમાં હાલ ચર્ચાનો વિષય બની ચૂક્યું હતું ત્યારે સંભવત ભારતમાંથી પ્રેમિકાને મળવા જવાની પેરવીમાં રહેલા એક તમિલનાડુના શકાસ્પદ યુવાનને ભારત-પાકિસ્તાન વચ્ચેના રણમાં […]

કચ્છ સરહદઃ કોરી ક્રીક ટાપુ પાસેથી મળ્યુ ડ્રગ્સનું પેકેટ, BSFએ તપાસ શરૂ કરી

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં જખૌ નજીક બોર્ડર વિસ્તારમાં અવાર-નવાર નશીલા દ્રવ્યો મળી આવવાની ઘટના સામે આવે છે. દરમિયાન ફરી એકવાર ડ્રગ્સ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવી છે. કોટેશ્વર નજીક કોરી ક્રીક ટાપુ પાસેથી ડ્રગ્સનું પેકેટ મળી આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ સરહદે BSF દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. BSFની ટીમે કોટેશ્વર નજીક […]

કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બનાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી સુદ્ઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. તેમ કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે ભુજ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. ભુજ ખાતે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રિય સંચાર રાજયમંત્રી દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો […]

કચ્છ સરહદ મારફતે પાકિસ્તાનમાં જવાનો પ્રયાસ કરતો બાંગ્લાદેશી કિશોર ઝડપાયો

અમદાવાદઃ કચ્છની લખપત સરહદ ઉપરથી બીએસએફના જવાનોએ 17 વર્ષિય કિશોરને ઝડપી લીધો હતો. આ કિશોર ત્રિપુરાથી ભારતમાં ગેરકાયદે ઘુસણખોરી કરી હતી. તેમજ કચ્છ સરહદેથી પાકિસ્તન જવા માંગતો હતો. જો કે, તે પહેલા જ સુરક્ષા જવાનોએ તેને ઝડપી લઈને પૂછપરછ આરંભી છે. પ્રાથમિક માહિતી અનુસાર બાંગ્લાદેશનો 17 વર્ષિય મહંમદ નામનો કિશોર ત્રિપુરાની સરહદથી ભારતમાં ઘુસણખોરી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code