ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ દ્વારા ‘સામયિક સંવાદ’ કાર્યક્રમનું સફળ આયોજન અને PRASAR યોજનાનો પ્રારંભ
અમદાવાદ, 29 જૂન 2026: ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય અને મેગેઝિન ક્લબ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે એટલે કે તા. 28/06/2026 ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે સામયિક સંવાદ – PRASAR પરિચય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન મેગેઝિન ક્લબ, અમદાવાદના પ્રમુખ શ્રી પી. કે. લહેરીએ શોભાવ્યું હતું, જ્યારે ગૂજરાત વિદ્યાપીઠના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદભાઈ પટેલ મુખ્ય અતિથિ […]


