1. Home
  2. Tag "Law Faculty"

વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં બેઠકો વધારવા NSUIની રજુઆત

વડોદરા, 27 મે, 2026 : NSUI proposes to increase seats in the Law Faculty of MS University શહેરની એમ.એસ. યુનિવર્સિટીની લો ફેકલ્ટીની LLBના પ્રથમ વર્ષની બેઠકોમાં વધારો કરવાની માંગ સાથે  કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.  NSUIએ આક્ષેપ કર્યો હતો કે, છેલ્લા બે વર્ષથી સતત આવેદનપત્રો આપ્યા છતાં યુનિવર્સિટી તંત્ર દ્વારા […]

સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધઃ કેન્દ્રીય મંત્રી

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીની લો ફેકલ્ટીના કેટલાક શિક્ષકોએ અભ્યાસક્રમમાં મનુસ્મૃતિનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે આ પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. આ અંગે શુક્રવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અમે અમારા બંધારણ માટે પ્રતિબદ્ધ છીએ. સરકાર બંધારણની સાચી ભાવનાને જાળવી રાખવા અને જાળવવા પ્રતિબદ્ધ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે કોઈ પણ વિવાદાસ્પદ ભાગને […]

M S યુનિવર્સિટી સલગ્ન લો ફેક્લ્ટી પાસે બાર કાઉન્સિલની માન્યતા ન હોવાને મુદ્દે વિરોધ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન લો ફેકલ્ટી પાસે  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીમાં ભારે હંગામો મચાવીને ડીનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના બાદ લો ફેકલ્ટીમાં પણ મારામારીની ઘટના બની હતી. લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓ સનદના મુદ્દે લો ફેકલ્ટીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code