1. Home
  2. Tag "Leh-Ladakh"

સરહદ પર મોબાઈલ કનેક્ટિવિટી મજબૂત કરવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને યુવા અને રમતગમત બાબતોના મંત્રી અનુરાગ સિંહ ઠાકુર વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ ત્રણ દિવસીય લેહ-લદ્દાખની મુલાકાતે છે. આ દરમિયાન તેણે લેહથી 211 કિલોમીટર દૂર ભારત-ચીન સરહદે આવેલા ગામ ‘કર્જોક‘માં રાત્રિરોકાણ કર્યું હતું. આ ઉપરાંત યુવા બાબતો અને રમત-ગમત મંત્રીએ 14000 ફૂટની ઉંચાઈએ આવેલી પુગા રેસિડેન્શિયલ સ્કૂલની મુલાકાત દરમિયાન […]

લેહ-લદ્દાખ બોર્ડર સુધી બનશે નવી રેલ અને રોડ ટનલઃ સંકટ સ્થિતિમાં સેનાના ઉપયોગ માટે કરાશે નિર્માણ

લેહ-લદ્દાખ બોર્ડર સુધી બનશે  નવી રેલ અને રોડ ટનલ સંકટ સ્થિતિમાં સેનાના ઉપયોગ માટે થશે નિર્માણ દિલ્હીઃ ચીન સાછે ચાલી રહેલા તણાવ બાદ લેહ-લદ્દાખ સરહદ પર ઝડપી રેલ અને રોડ કનેક્ટિવિટીને કેન્દ્ર સરકાર સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. ત્યારે હવે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, એશિયાની સૌથી લાંબી અને સૌથી ઊંચાઈ પર સ્થિતિ ઝોજીલા ટનલની સમાંતર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code