1. Home
  2. Tag "local self-government elections in Gujarat"

જયશ્રીબેન પટેલને મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા

હેમંત પરમાર, અરવલ્લી. 19 મે, 2026 – અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિત વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી. બાયડ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી આ ચૂંટણી બાદ નગરપાલિકાને નવી નેતૃત્વ ટીમ મળી છે. ચૂંટણીના પરિણામો જાહેર થતા જ શહેરના રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં ચર્ચાનો માહોલ જામ્યો હતો. ચૂંટણીના પરિણામ […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ, એક સમીક્ષા

રિવોઈ ન્યૂઝ, 2 મે, 2026 – ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવ્યે ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે. જીતેલા ઉમેદવારોને અભિનંદન અને હારેલા ઉમેદવારોને આશ્વાસનની પરંપરાગત વિધિ પણ હવે લગભગ પૂરી થઈ ગઈ છે. દરેક ચૂંટણી અને દરેક પરિણામ કેટલીક અસરો છોડી જતી હોય છે જેની ભાગ્યે જ ચર્ચા થાય છે. કેટલાક એવાં વ્યક્તિત્વ અને પાત્રો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code