જુલાઈ મહિનામાં ચોમાસાની ગતિ ધીમી રહેશે, સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શકયતા
નવી દિલ્હી, 1 જુલાઈ 2027: દેશમાં આ વર્ષે જુલાઈ મહિનામાં ચોમાસાની ગતિ ધીમી રહેવાના અણસાર છે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગએ પોતાનું માસિક પૂર્વાનુમાન જાહેર કરતાં જણાવ્યું છે કે જુલાઈ મહિનામાં દેશભરમાં સરેરાશ માસિક વરસાદ સામાન્ય કરતાં ઓછો નોંધાઈ શકે છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, જુલાઈમાં લાંબા ગાળાની સરેરાશ (LPA – 1971-2020) ની સરખામણીએ માત્ર 94 […]


