અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટિલા નજીક લકઝરી બસ સળગી, કોઈ જાનહાની નહીં
સુરેન્દ્રનગર, 18 મે 2026: Luxury bus catches fire અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચોટિલા નજીક સાંગાણી ગામ પાસે આજે બપોરના ટાણે રાજકોટથી અમદાવાદ જઈ રહેલી ખાનગી લકઝરી બસમાં આગ લાગતા બસનાચાલકે સમયસુચકતા દાખવીને બસને રોડ સાઈડમાં ઊભી રાખીને પ્રવાસીઓને તાત્કાલિક ઉતારી દેતા તમામ પ્રવાસીઓનો બચાવ થયો છે. આગમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી. અસહ્ય ગરમીને […]


