કિશ્તવાડમાં ચાર દિવસમાં ચાર સ્થળોએ વાદળ ફાટ્યા, માચૈલ અને મંડલ માતા યાત્રા પર પ્રતિબંધ
કિશ્તવાડ, 06 જૂન 2026: Cloud burst કિશ્તવાડ, ડોડા અને રિયાસી જિલ્લામાં સતત ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે લપસણા રસ્તાઓ અને ભૂસ્ખલનના ભયને ધ્યાનમાં રાખીને, વહીવટીતંત્રે આગામી આદેશ સુધી શ્રી માચૈલ માતા અને શ્રી મીંધલ માતાની યાત્રા પર પ્રતિબંધ મૂક્યો છે. આ વર્ષે જૂનના પહેલા ચાર દિવસમાં, ડોડા, કિશ્તવાડ અને રિયાસી જિલ્લામાં ચાર સ્થળોએ વાદળ ફાટવાની […]


