1. Home
  2. Tag "made in india"

આત્મનિર્ભર ભારતઃ મેડ ઈન ઈન્ડિયા કારની નિકાસમાં એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો

ભારતમાં બનેલા વાહનોની નિકાસ: એક સમય હતો જ્યારે ભારતમાં માત્ર વાહનોની આયાત થતી હતી. પરંતુ સમયની સાથે સાથે દેશમાં વાહનોનું ઉત્પાદન પણ શરૂ થયું. હવે સ્થિતિ એવી છે કે ભારત હવે વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ બની ગયું છે અને વિશ્વના ઘણા દેશોમાં મેડ ઈન ઈન્ડિયા કારની ભારે ડિમાન્ડ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ […]

દેશની જનતાને દિવાળીમાં ભારતમાં બનતા ફટાકડા લેવાની પીએમ મોદીએ કરી અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ ભરૂચમાં રૂ. 8,200 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ પીએમના હસ્તે ભરૂચના આમોદથી રૂ. 8238.90 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ કરવામાં આવ્યા હતું. જંબુસરમાં રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કર્યું તેમજ વડાપ્રધાને ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના વિવિધ […]

મેડ ઈન ઈન્ડિયાઃ હવે ચીન અને વિયેતનામની જેમ સ્માર્ટફોન મેન્યુફેકચરિંગમાં ભારતની આગેકુચ

નવી દિલ્હીઃ ચીન અને વિયેતનામને સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનું હબ માનવામાં આવે છે પરંતુ હવે આ સ્થિતિ બદલાવા જઈ રહી છે. તેનું કારણ એ છે કે ભારતે સ્માર્ટફોનની નિકાસમાં મોટી છલાંગ લગાવી છે. આ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાંથી સ્માર્ટફોનની નિકાસમાં 83 ટકાની જબરદસ્ત વૃદ્ધિ સાથે પાંચ અબજ ડોલરને પાર કરી જશે. ગયા વર્ષે દેશમાંથી રૂ. 23,000 કરોડના […]

ફેસબૂકને ટક્કર આપશે ભારતીય એપ ‘Bharatam’, આવા છે એના દમદાર ફીચર્સ

ફેસબૂકને ટક્કર આપવા હવે ભારતીય એપ Bharatam થઇ લૉન્ચ આ એપમાં પણ ફેસબૂક જેવા અનેક દમદાર ફીચર્સ છે અત્યારસુધીમાં તેને 12 હજારથી વધુ લોકો ડાઉનલોડ કરી ચૂક્યા છે નવી દિલ્હી: અત્યારે જાણે કે મેડ ઇન ઇન્ડિયા એપ્સનું પૂર આવ્યું છે. એક ટિકટોક એપ બંધ થયા બાદ ઘણી બધી ટિકટોક જેવી એપ ભારતીય બજારમાં લૉન્ચ થઇ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code