1. Home
  2. Tag "madras highcourt"

વ્હોટ્સએપ પર થમ્સ અપ ઈમોજી છીનવી શકે છે તમારી નોકરી? જાણો હાઈકોર્ટે શું કહ્યું

નવી દિલ્હી: શું સોશયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપ પર શેયર કરવામાં આવેલી કોઈ પોસ્ટ પર થમ્સ અપ ઈમોજી લગાવવાથી મુશ્કેલી પેદા થઈ શકે છે. તેના પર તાજેતરમાં મદ્રાસ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોઈપણ પોસ્ટ પર થમ્સ અપ ઈમોજી લગાવવા પર તેને પોસ્ટનું સમર્થન માની શકાય નહીં, પરંતુ તેને માત્ર તે માહિતીની […]

Tamil Nadu: મદ્રાસ હાઈકોર્ટે ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી, સનાતન મામલામાં દાખલ અરજી ફગાવી

ચેન્નઈ: મદ્રાસ હાઈકોર્ટે સનાતન ધર્મને ળઈને આપેલા નિવેદન પર ઉદયનિધિ સ્ટાલિન અને એ. રાજાને રાહત આપી છે. હાઈકોર્ટે ડીએમકેના નેતાઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને નામંજૂર કરી છે. સનાતન ધર્મને લઈને ઉદયનિધિ સ્ટાલિન, પી. કે. શેખરબાબુને ધારાસભ્ય પદેથી અને ડીએમકેના સાંસદ એ. રાજાને લોકસભા સદસ્યના પદ પરથી હટાવવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. […]

નિર્દેશ બાદ મોબાઇલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ IRCTC રદ્દ કરશે

રેલ મંત્રાલયે IRCTCને એક મોટો નિર્દેશ જારી કર્યો છે આ નિર્દેશ બાદ મોબાઇલ કેટરિંગના તમામ કોન્ટ્રાક્ટ રદ કરશે IRCTC મદ્રાસ હાઇકોર્ટમાં આને લઇને મામલો બહાર આવ્યા બાદ રેલ મંત્રાલયે લીધું પગલું નવી દિલ્હી: રેલ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રેલ મંત્રાલયે IRCTCને મોટો નિર્દેશ જારી કર્યો છે. મંત્રાલયે કંપની પાસેથી મોબાઇલ કેટરિંગના આવા તમામ […]

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પર ભ્રષ્ટાચારનો આરોપ, CJIએ આપ્યો તપાસનો આદેશ

મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ સામે ભ્રષ્ટાચારના આરોપો સીજેઆઈ દ્વારા સીબીઆઈ તપાસની અપાઈ મંજૂરી આઈબી રિપોર્ટના આધારે જસ્ટિસ તાહિલરમાની સામે તપાસ મદ્રાસ હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ વી. કે. તાહિલરમાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો મામલે ભારતના મુક્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશનું કહેવું છે કે કાયદા પ્રામાણે એજન્સી તપાસ આગળ વધારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code