1. Home
  2. Tag "Magh Purnima"

માઘ પૂર્ણિમા પર કરશો નહીં આ ત્રણ કામ, નહીંતર થશે ધનની હાનિ

Magh Purnima: હિંદુ ધર્મમાં માઘ પૂર્ણિમા તિથિ માતા લક્ષ્મીને સમર્પિત છે. આજે છે માઘ મહીનાની પૂર્ણિમા, જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજે અદભૂત સંયોગ બની રહ્યો છે, જેના કારણે માઘ પૂર્ણિમા ખાસ માનવામાં આવે છે. માઘ પૂર્ણિમા પર પુરા વિધિવિધાનથી માતા લક્ષ્મી અને શ્રી હરિવિષ્ણુની ઉપાસના કરવાથી આર્થિક પરેશાનીઓમાંથી રાહત મળે છે. […]

યાત્રાધામ ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સપ્તરંગોથી રણછોડને ભીંજવ્યા

નડિયાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.  વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડને ભક્તો ભીંજવ્યા હતા. ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું […]

આજે માઘ પૂર્ણિમા,આ સમય સુધી રહેશે રવિ પુષ્ય યોગ,કરો આ ઉપાય

હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે.માઘ મહિનામાં આવતી પૂર્ણિમા માઘ પૂર્ણિમા તરીકે ઓળખાય છે.પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે.આ વખતે માઘ પૂર્ણિમા આજે એટલે કે 5 ફેબ્રુઆરી 2023ના રોજ ઉજવવામાં આવી રહી છે.માઘ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખૂબ મહત્વ છે.ધાર્મિક માન્યતા અનુસાર આ તિથિ પર તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code