1. Home
  2. Tag "Mahendra singh Dhoni"

IPL પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો,બેન સ્ટોક્સ વચ્ચેથી જ ટૂર્નામેન્ટ છોડી દેશે

મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની સીઝન પહેલા મહેન્દ્ર સિંહ ધોનીને મોટો ઝટકો લાગ્યો છે. તેમની કપ્તાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને 16.25 કરોડમાં ખરીદ્યો હતો.પરંતુ હવે આ ઓલરાઉન્ડરે ટીમને મોટો ઝટકો આપ્યો છે. બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે તે IPLની આગામી એટલે કે 2023ની સીઝન રમી શકશે નહીં.તે […]

મહેન્દ્ર સિંહ ધોનીએ ફેન્સને ફરી ચોંકાવી દીધા,પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળ્યો

મુંબઈ:ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હંમેશા પોતાના ફેન્સને સરપ્રાઈઝ આપતા જોવા મળે છે.આ વખતે પણ તેણે તેના ચાહકોને સરપ્રાઈઝ આપ્યું છે.વાસ્તવમાં આ દિવસોમાં ધોનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ ફોટોમાં પૂર્વ વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન ધોની પોલીસ ઓફિસરના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. ખરેખર, ધોની ખરેખર પોલીસ અધિકારી […]

ધોનીએ પહેલા ડાન્સ કર્યો પછી 41માં જન્મદિવસની કેક કાપી,સાક્ષીએ શેર કર્યો વિડીયો

 આજે મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ સાક્ષીએ કેક કટિંગ સેરેમનીનો વિડીયો કર્યો શેર કેક કટિંગ પેલા ધોનીએ ડાન્સ પણ કર્યો    મુંબઈ:ટીમ ઈન્ડિયાના સૌથી મોટા ક્રિકેટર, સૌથી સફળ કેપ્ટનોમાંના એક અને દરેક દિલમાં એક એવા મહેન્દ્ર સિંહ ધોની આજે પોતાનો 41મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.આ વખતે ધોની પોતાના જન્મદિવસ પર લંડનમાં છે.તેણે ત્યાં તેના પરિવાર સાથે જન્મદિવસની […]

મળો મહેન્દ્ર સિંહ ઘોનીના આ ખાસ ફેનને, જે ઘોનીને મળવા માટે 1,439 કિ.મી ચાલીને રાંચી આવી પહોંચ્યો

ઘોનીના ફેન એ ઘોનીને મળવા હજાર કિમીની પદયાત્રા કરી માહિએ પણ ફેનનું જીતી લીધુ દિલ રાંચીઃ- આપણે ઘણી વખત સાંભ્યું છે કે સેલિબ્રીટીઓના ફેન તેમના માટે કેઝ્રી હોય છે, ત્યારે મશહૂર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ઘોનીનો એક ક્રેઝિ ફેન 1 હજાર 436 કિલો મિટર ચાલીને ઘોનીને મળવા માટે રાંચી શરહે પહોચ્યો હતો, આ વાતે માહિનું દિલ […]

ધોનીની આગેવાનીમાં આઈપીએલ 2020 માટે UAE રવાના CSK ટીમ- છ દિવસ ક્વોરોન્ટાઈન રહેશે

આ વખતે આઈપીએલ 2020 યૂએઈમાં રમાશે ત્રણ જુદા જુદા સ્થળો પર રમાશે 20 મેચ કુલ 53 દિવસો સુધી આ મેચ ચાલશે સીએસકે ટીમ યુએઈ માટે રવાના અહી તમામ ખેલાડીઓ 6 દિવસ સુધી ક્વોરોન્ટાઈન રહેશે ત્રણ વખત ચેમ્પિયન બનનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ એ આઈપીએલ 2020 માટે પોતાનો સફર શરુ કરી દીધો છે, શુક્રવારના રોજ મહેન્દ્ર […]

વડાપ્રધાન મોદીએ ધોનીની ક્રિકેટ વિદાય પર લખ્યો ભાવુક પત્ર – ધોની એ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો

પીએમ મોદીનો મહેન્દ્ર સિંહ ધોનીને ઈમોશનલ પત્ર ધોનીએ પીએમ મોદીનો માન્યો  આભાર પીએમ મોદીએ ધોનીના કામની સરાહના કરી આપણા દેશને એક નહી પરંતુ બે-બે વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું છે, ત્યાર બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને પત્ર લખીને તેઓની કામગીરીની સરાહના કરી છે. આ પત્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code