1. Home
  2. Tag "Mahuva taluka"

ભાવનગરના મહુવા તાલુકામાં નાના-મોટા 4 બંધારાને કારણે 30 હજાર વીઘા જમીને મળતો સિંચાઈનો લાભ

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના બંધારા બનાવવામાં આવ્યાં હતા . જેના કારણે ખેતીની દિશા જ બદલાઇ ગઇ છે.  લોકોના પરિશ્રમથી બનાવેલા નાના-મોટા ચાર બંધારાને કારણે હવે સિંચાઈ માટેના પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવા તાલુકામાં  બે મોટા અને બે નાના એમ કુલ ચાર બંધારા પૂર્વ ધારાસભ્ય ડો. […]

ભાવનગરના મહુવા તાલુકાના વાવડી ગામે નજીક પાંચ સિંહોના વર્ચસ્વની લડાઈમાં એકનું મોત

ભાવનગરઃ જિલ્લામાં મહુવા, તળાજા, પાલિતાણા અને વલ્લભીપુર સુધી સિંહ પરિવારના આંટાફેરા વધી ગયા છે. એક સિંહ પરિવાર જે વિસ્તારમાં રહેતું હોય તો બીજા સિંહ પરિવારને પોતાના વિસ્તારમાં પ્રવેશવા દેતુ નથી. આથી ઘણીવાર વર્ચસ્વ માટે સિંહની લડાઈ થતી હોય છે, તાજેતરમાં મહુવા તાલુકાના વાવડી ગામે પાંચ સિંહ વચ્ચે અસ્તિત્વની લડાઈનો જંગ ખેલાયો હતો. જેમાં એક સિંહને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code