BLA એ બલૂચિસ્તાનમાં મોટો ફિદાયીન હુમલો કર્યો, પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના ૩૦થી વધુ જવાનોના મોત
બલૂકિસ્તાન, 04 જુલાઈ 2026: બલૂચ લિબરેશન આર્મી (BLA) એ ગ્વાદરના જીવાની વિસ્તારમાં આવેલા પનવાન ખાતે પાકિસ્તાન કોસ્ટ ગાર્ડના કેમ્પ પર થયેલા આત્મઘાતી ફિદાયીન હુમલાની જવાબદારી સ્વીકારી છે. ‘ધ બલૂકિસ્તાન પોસ્ટ’ના અહેવાલ મુજબ, અલગતાવાદી જૂથે દાવો કર્યો છે કે આ હુમલામાં 30થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, […]


