1. Home
  2. Tag "makhana"

મોંઘવારીનો માર: મખાના અને ઓલિવ ઓઈલ એક વર્ષમાં 80% મોંઘા થયા

દિલ્હી: આમ આદમી પર મોંઘવારીનો માર સતત પડી રહ્યો છે. ખરાબ હવામાનના કારણે રોજબરોજની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે. શાકભાજી, કઠોળ અને મસાલા બાદ હવે સ્વાદિષ્ટ સુપરફૂડના ભાવ પણ વધી રહ્યા છે. ઓલિવ ઓઈલ અને મખાનાના ભાવમાં એક વર્ષમાં 80 ટકાથી વધુનો વધારો નોંધાયો છે. આગામી દિવસોમાં તેમાં વધુ વધારો થઈ શકે […]

મખાણા માત્ર ખાવામાં ટેસ્ટી જ નહી તેમાં અનેક ગુણો પણ સમાયેલા હોય છે

મખાના આરોગ્ય માટે ફાયદા કારક અનેક બીમારીમાં મખાનાનું સેવન આપે છે રાહત આપણ દિવસ દરમિયાન અનેક પ્રકારનો નાસ્તો ખાતા હોઈએ છીએ, ખાસ કરીને જ્યારે જમ્યા બાદ પણ થોડી ભૂખ હોય એટલે મમચા કે ચેવડો આરોગતા હોઈએ છીએ,જેમાં ઘણા લોકોને મખાના ખાવાની પણ આદત હોય છે, આ મખાણા સફેદ કલરના હોય છે દેખાવમાં ઘાણી જેવા જ […]

પ્રેગ્નન્સીમાં થાક નહીં લાગે, માત્ર મખાનાને ડાયટમાં કરો સામેલ

ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડે છે.સગર્ભા સ્ત્રીઓ માટે કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.ધ્યાન રાખો કે ગર્ભવતી મહિલા જે પણ ખાય છે તેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ પડે છે.આવી સ્થિતિમાં મહિલાઓ પોતાના ખાવા-પીવાને લઈને ખૂબ જ સાવધ રહે છે.ગર્ભવતી મહિલાઓ મખાનાનું સેવન કરી શકે […]

બિહારના મિથિલાના ‘મખાના’ હવે દેશભરમાં વખાણાશે –  કેન્દ્ર સરકારે આપ્યું GI ટેગ,  જાણો આ ટેગ શું છે અને તનું શું છે મહત્વ

મિથિલાના મખનાને સરકારે આપ્યું જીઆઈ ટેગ વિશ્વભરમાં વખાણાશે મિથિલાના મખના  ખેડૂતોમનાં ખુશીની લહેર પટનાઃ- ભારત ભરના રાજ્યોમાં ઘણી બધી વ્સતુઓ કે ખોરાક જાણીતા છે, તેજ રીતે જો મખાનાની વાત કરીએ તો તે બિહારના મિથિલાના વખાણાય છે. ત્યારે હવે તે વિશઅવભરમાં પણ વખાણાશે ,સરકારે હવે અહીના મખાનાને જીઆઈ ટેગ પ્રદાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિવિધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code