1. Home
  2. Tag "Maninagar"

અમદાવાદના મણિનગરમાં જવેલર્સની શોપ પર લૂંટારૂ ત્રાટક્યા, રિવોલ્વરની અણિએ 11.63 લાખની લૂંટ

અમદાવાદઃ શહેરમાં મણિનગરમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે જય ભવાની જવેલર્સ નામની દુકાનમાં રાતના નવેક વાગ્યાની આસપાસ ચાર અજાણ્યા લૂંટારૂ શખસો ઘુસી આવ્યા હતાં. અને એક ઇસમએ રિવોલ્વર કાઢીને જવેલર્સ અમૃત માળી સામે ધરી દીધી હતી. જ્યારે અન્ય એક લૂંટારૂ શખસે ઝપાઝપી કરીને ઇસકો ઠોક દે તેવું કહેતા જવેલર્સ ગભરાઇ ગયા હતાં. અને તેમણે આ લુંટારૂઓને […]

અમદાવાદના મણિનગરમાં મધરાત બાદ દારૂના નશામાં કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. જેમાં રાત્રે પુરફાટ ઝડપે નબીરાઓ વાહનો ચલાવતા હોય છે. તાજેતરમાં ઇસ્કોન બ્રિજ પાસે અકસ્માત થતા નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. હજુ આ બનાવની લોકોમાં ચર્ચા ચાલી રહી છે, ત્યારે જ શહેરના મણિનગર વિસ્તારમાં ફરી એક અકસ્માત સર્જાયો હતો. દારૂ પીને નશામાં ચકચુર બનેલા નબીરાએ પુરફાટ ઝડપે કાર […]

અમદાવાદના મણિનગરમાં ST બસે એક્ટિવાને મારી ટક્કર, ટ્રાફિક જામ થયો

અમદાવાદઃ શહેરમાં વધતા જતા વાહનો સાથે અકસ્માતોનું પ્રમાણ પણ વધતું જાય છે. શહેરના મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. અમદાવાદથી નડિયાદ જતી ST બસ નીચે એક્ટિવાચાલક કચડાયો હતો. એક્ટિવા આખું બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને એક્ટિવાચાલકને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. બાદમાં 108 બોલાવીને તાત્કાલિક એલજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code