મન કી બાત કાર્યક્રમમાં PM મોદીની લોકોને ખાસ અપીલ, કહ્યું- આત્મનિર્ભર ભારત બનાવવા કરો આ કામ
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતની જેમ આ વખતે પણ દેશવાસીઓ સાથે મન કી બાત કરી રહ્યા છે. પીએમના મન કી બાત કાર્યક્રમનો આ 106મો એપિસોડ છે અને આ વખતે પીએમે તહેવારોની ચર્ચાથી શરૂઆત કરી હતી. પીએમે કહ્યું કે, આ વખતે તહેવારોની શરૂઆત પહેલા જ બજારો ધમધમવા લાગ્યા છે, પરંતુ તેમાં ખાસ વાત એ છે […]