ગાંધીનગરમાં SAI ખાતે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ખેલાડીઓ સાથે બેસી પીએમ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો
અમદાવાદ:કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર આજે ગુજરાતની મુલાકાતે છે. સવારે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સંકુલ ખાતે ગાંધીનગરમાં મંત્રીએ ખેલાડીઓ સાથે બેસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો હતો. ખેલાડીઓ સાથેની વાતચીત દરમિયાન તેમણે કેટલાક સૂચનો પણ મેળવ્યા હતા. બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં ઠાકુરે કહ્યું કે […]


