1. Home
  2. Tag "Marine Police"

બાંગ્લાદેશ દરિયાઈ સરહદ પરથી હથિયારોનો જથ્થો ઝડપાયો, ચાર શંકાસ્પદની અટકાયત

કોલકાતા, 24 જુલાઈ 2026: ભારત-બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા નજીક ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સાહસિક અને સરાહનીય ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. કોસ્ટગાર્ડે સરહદ પારથી થઈ રહેલી હથિયારોની ગેરકાયદેસર તસ્કરીના એક મોટા પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષા દળોએ માછીમારી માટે વપરાતી એક શંકાસ્પદ બોટને ઝડપી પાડીને તેની અંદર ગુપ્ત રીતે છુપાવવામાં આવેલા હથિયારો અને જથ્થાબંધ ગોળા-બારૂદનો […]

અંજારમાંથી રૂ. 5 કરોડની કિંમતનો હેરોઈનનો જથ્થો મળ્યો, પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો

અમદાવાદઃ ગુજરાતનો સરહદી જિલ્લો કચ્છ પાકિસ્તાન સાથે જમીન અને દરિયાથી જોડાયેલો છે. દરમિયાન જખૌ નજીકથી છેલ્લા કેટલાક સમયથી નશીલા દ્રવ્યોનો જથ્થો અવાર-નવાર બીનવારસી હાલતમાં મળી આવતા હોવાથી સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને સરહદી વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન હવે અંજારમાં સોલ્ટ વિસ્તારમાંથી રૂ. 5 કરોડની કિંમતનું હેરોઈન મળી આવતા પોલીસ તંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code