ઉનાળાની કાળઝાળ ગરમીમાં લૂ થી બચાવશે આ 5 દેશી પીણાં
હાલમાં ઉનાળો તેની ચરમસીમાએ છે અને તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. આવી સ્થિતિમાં શરીરને હાઇડ્રેટ રાખવું અને લૂથી બચવું ખૂબ જ જરૂરી છે. બજારમાં મળતા સોફ્ટ ડ્રિંક્સને બદલે જો ભારતીય પરંપરાગત પીણાંનો ઉપયોગ કરવામાં આવે, તો તે સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જાળવી રાખે છે. અહીં એવા 5 ચટાકેદાર પીણાં છે જે તમને ઉનાળામાં તાજગી […]


