1. Home
  2. Tag "masood azahar"

પાકિસ્તાનની પોલ ખુલી, મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છૂપાયો છે

પાકિસ્તાન આતંકીઓને શરણ આપતી હોવાનો વધુ એક ખુલાસો મોસ્ટ વોન્ટેડ આતંકી મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છૂપાયો છે આ બાદ હવે પાક. પીએમ ઇમરાન ખાનની મુશ્કેલી વધી છે નવી દિલ્હી: પાકિસ્તાન આતંકીઓને શરણ આપી રહ્યું છે તે વધુ એક વખત સાબિત થઇ ગયું છે. આ જ કારણોસર FATFના ગ્રે લિસ્ટમાંથી નીકળવાના પાકિસ્તાનના પ્રયાસોને વધુ એક ફટકો […]

“ઓસામાના ઈન્ટરવ્યૂ માટે પુંછડી પટપટાવનારા” પાકિસ્તાની પત્રકારે દલાઈ લામાની કરી આતંકી મસૂદ અઝહર સાથે સરખામણી!

પાકિસ્તાનના ટેલિવિઝન પત્રકાર હામિદ મીરને ગુરુવારે સોશયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો છે. હામિદ મીરે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર સાથે તિબેટના સૌથી મોટા ધર્મગુરુ અને ભારતમાં નિરાશ્રિત તરીકે જીવન ગુજારી રહેલા દલાઈ લામાની સરખામણી કરીને હદ વટાવી છે. દલાઈ લામાને ભગવાન બુદ્ધ અને ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે તિબેટ અને ભારત સહીતના દુનિયાભરના બૌદ્ધો […]

જીવતો છે આતંકનો આકા મસૂદ અઝહર, પાકિસ્તાનના પ્રધાન ફયાઝ ઉલ હસન ચૌહાનનો ખુલાસો

પુલવામા એટેકનો માસ્ટરમાઈન્ડ અને જૈશ-એ-મોહમ્મદનો ચીફ મસૂદ અઝહર હજીપણ જીવતો છે. પાકિસ્તાનના પ્રધાને સ્પષ્ટતા કરી છે કે મસૂદ અઝહરનું મોત નીપજ્યું નથી. આના પહેલા અહેવાલો આવ્યા હતા કે મસૂદ અઝહરનું મોત થઈ ચુક્યું છે. મીડિયામાં ચારે તરફ આ અહેવાલો ફેલાયા બાદ હવે પાકિસ્તાનના પ્રધાને સ્પષ્ટતા કરી છે. પાકિસ્તાનના મિનિસ્ટર ફૈયાઝ ઉલ હસન ચૌહાને મસૂદ અઝહરના […]

આતંકી મસૂદ અઝહર પર પાકિસ્તાનનું કબૂલાતનામું : “હા, અહીં છે પુલવામા હુમલાનો માસ્ટરમાઈન્ડ”

ભારત એક લાંબા સમયગાળાથી મસૂદ અઝહરના પાકિસ્તાનમાં હોવાની વાત કહી રહ્યું છે. મસૂદના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા પર કરવામા આવેલા હુમલાની જવાબદારી લીધી છે. ભારતની વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓ માટે તે સતત પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરી રહ્યો છે. પરંતુ પાકિસ્તાનની સરકાર આને હંમેશા રદિયો આપતી રહી છે. હવે ખુદ પાકિસ્તાને કબૂલાત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code