1. Home
  2. Tag "MBA and MCA"

ગુજરાતમાં એમબીએ અને એમસીએમાં પ્રવેશના બે રાઉન્ડ બાદ પણ 13000થી વધુ બેઠકો ખાલી

અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે એમબીએ અને એમસીએમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ક્રેઝ હતો. હવે આ બન્ને વિદ્યાશાખામાં પ્રવેશનો ક્રેઝ ઘટતો જાય છે. એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટે બીજા રાઉન્ડની કાર્યવાહી પૂર્ણ થઇ ચુકી છે. બે રાઉન્ડના અંતે હજુ 13 હજારથી વધારે બેઠકો ખાલી પડી છે. આ ખાલી પડેલી બેઠકો પૈકી સરકારી અને અનુદાનિત કોલજોની બેઠકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code