1. Home
  2. Tag "MEDIA EDUCATION"

મીડિયા શિક્ષણ ક્ષેત્રે NIMCJનો નૂતન અભિગમ: AI અને ડિજિટલ જર્નાલિઝમનો સમન્વય થશે

અમદાવાદ, 15 મે, 2026: અમદાવાદસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) તેના મીડિયા શિક્ષણના અભ્યાસક્રમમાં નૂતન ફેરફારોની શરૂઆત કરી છે. વાસ્તવમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશન જેવાં ક્ષેત્રોમાં થઈ રહેલાં નવાં સંશોધનોને પગલે વિશ્વ ડિજિટલ અને ટેકનોલોજી આધારિત બની રહ્યું છે ત્યારે તેને ધ્યાનમાં લઈને આ નૂતન ફેરફાર કરવામાં આવી રહ્યા […]

GSIRF રેન્કિંગમાં થ્રી સ્ટાર મેળવનારી પ્રથમ મીડિયા શૈક્ષણિક સંસ્થા બની NIMCJ

અમદાવાદ: તાજેતરમાં નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત અને આઇકેરના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાયેલા ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક ( GSIRF) 2021-2022 માં અમદાવાદ સ્થિત પ્રતિષ્ઠિત મીડિયા શિક્ષણ સંસ્થા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ( NIMCJ) એ થ્રી સ્ટાર રેન્કિંગ મેળવ્યું છે. કોલેજ શ્રેણીની 210 સંસ્થાઓમાંથી આ રેન્કિંગ મેળવનારી ગુજરાતની આ એકમાત્ર મીડિયા શિક્ષણ સંસ્થા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code